પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૫
અકબર ચરિત્ર.

ખબર ચરિત્ર. ૧૪૧ રતની વચ્ચે ધર્મ સબંધો વૈભાવ જારી રહેતો હતા. એજ વખતે જાત્રાળુ વેશ તેણે મા. એ મા કરવાનું કારણ આગળ કહેવામાં આવ્યું છે. ઇ. સ. ૧૫૬૧ માં તેણે એક બીજી દયાળુ આજ્ઞા કરી કે લઢાઈમાં પકડાયેલા માયુસેને ગુલામ કરવા નહિ. આ આજ્ઞા સર્વેને લાગુ પડતી હતી; તથાપિ હિંદુઓને તે વિશેષ સુખકારી હતી, કેમકે તેમને જાના મુસલમાની રિવાજથી ભારે દુ:ખ પડતાં, ભારાડના વખતમાં આ સ્કૂલમ એટલે લગી ચાલ્યા હતા કે શેહેર કે કિલ્લાના અચાવ કરનાર યેહાનાં કુટુંબેને પકડી લેઈ જ ગુલામ કરતા એટલુંજ નહિ, પણ જે નગરવાસીએ લઢામાં સામીલ થયેલા નહિ ને જેમની પાસે હુથીઆરે નહિ, તેમને તથા તેમનાં બૈરાં છેકરાંને પકડી વેચી દેવામાં આવતાં. આ કર તેણે બંધ પાડયૉ. અકબરે પેાતાના ધર્મ સંબંધી સુધારા ધાડે ધેડે દાખલ કર્યા હતા, અને તેમાંના જે વિષે મુસલમાને બહુજ નાખુશ થયા તે અધ પાડ્યા કે માત્ર દરબારમાંજ ચલાવ્યા; તે પણ વધારે શ્રદ્ધાવાન મુસલમાનો બહુ નારાજી થયા. મુલ્લાં લેાક તો તેમાં ઘણાજ નારાજી’ થયા. વસુલાત ખાતામાં સુધારા કર્યું, તેમાં ધમાદા જમીન વિષે જે ફેરફાર થયા તેથી તેઓની નાખુશી વધી. એક આસ્તિક મુસલમાને રચેલા ઇતિહાસમાં આ બાબત ભારે ક્રૂરિયાદ ઊઠાવેલી છે. અંતે ખરૂં હશે કે જે એની સામા થવામાં આગેવાન હશે તેમના પર સમ્રાપ્ત કરી હશે; જેએ નમતા રહેતા તેએ ઊપર કૃપા રાખવામાં આવતી અંતે નક્કી છે. જે દાખલા એ પ્રતિપક્ષીઓ નાધ્યા છે, તેમાં અકબરના વાંક જણાતે નથી. જેમણે પાદશાહનું અપમાન કર્યું, તે- મનું અપમાન પાદશાહે કરેલું જણુાયછે. કત મુલ્લાં લેક નારાજી થયા હતા એમ ન હતું, કેટલાક અનીરા પશુ એના નવા ધર્મની સામા હતા. એમાં અજીજ કાકા ખાનીઆઝમ મુખ્ય હતા, એ પાદશાહને દુધભાઈ અને ઉત્તમ વર્ગને સામંત હતા, ગૂજરાતપર અસલ ચલાવવાને તેને કહ્યા હતું, ત્યાં કેટલાંક વર્ષ રહેવાથી તેની માએ અકબરને અરજ કરી કે તેને હજૂરમાં મળવા મેલાવે.