૧૪ અકબર ચરિત્ર. પાદશાહે તેમ કર્યું; પણ અજીજે કાંઈ બાનું બતાવી ના પાડી. ખરું કારણુ તે એ હતું કે તેને દાઢી મુંડાવવી અને પગે લાગવું ગમતાં નહેાતાં. અકબરે તેને મીઠાં વચને જરા કંપા લખ્યા, પણ અજીજે માન્યું નહિ; ત્યારે રીતસર તાકીદના હૂકમ લખી મેકલ્યે. તે પહેાંચ- તાં અજે કરી છોડી દેઈ, અકબરને બ્રેઅદી અને તિરસ્કાર ભરેલે કાગળ મેકલ્યા; તેમાં લખ્યું કે “આપના ધર્મ ચલાવે છે. તેના આધાર શા છે? શું આપને પરમેશ્વરે પુસ્તક મેકલ્યું છે. તે આપ હજરત મહંમદની પેઠે ચમત્કાર કરી શકાહા? ધર્મભ્રષ્ટ માણુ- સેા અન્તકાળ લગી જે નર્કમાં પડેછે તેને રસ્તે આપ ચઢયા છે, એ ભૂલશો નહિ, હું પ્રભુની પ્રાર્થના કરંહ્યુ કે તે આપને મુક્તિને માર્ગે પાછા આશે.” ધર્મના જીસ્સ આ પ્રમાણે બતાવી રજા લીધા વિના અને ખબર આપ્યા વિના તે મ જતા રહ્યો. પણ ત્યાં ઘેાડા વખત- માં તેને અણુગમે થયા, તેથી પાછા આવી પાદશાહને શરણે ગયા. અકબરે તુરત તેને મારી બક્ષી તેની પદવી પાછી આપી અને મેહુ- રખાની જારી રાખી, એક બીજા મેટા ઉમરાવે રૂબરૂમાં તેના મત •ઉપર હૂમલા કરી હ્યું કે, અન્ય મુસલમાની દેશેાના પાદશાહે એ બાબત શું ધારશે તેને વિચાર કરે’. અકબરે તેને હનૂરમાંથી દૂર જવાનું માત્ર કહ્યું. એક ઉમરાવે પાદશાહના મંત્રીઓને નર્કવાસી કહ્યા, તેને અકબરે કહ્યું કે ‘એવા કુવનને જવાબ એક થપ્પડ છે.’ એ રીતે સામા થનારા માસાનું કાંઈ વળ્યું નહિ, તાપણુ અ કબરને નવા ધર્મ એવા ખારીક અને જ્ઞાનધન હતા કે સાધારણ લાકમાં ઝાઝો ફેલાય નહિ. થેડાક તત્વજ્ઞાની, તથા કેટલાક સ્વાર્થી ધમાપદેશકે અને દરીએએ માત્ર સ્વીકાર્યા હતા; ને અકબર- ને કાળથતાં તેના પંથના પણ એની મેળે અંત આવ્યો, અને જહાં- ગીર શાંતણે મુસલમાની પદ્ધતિ પાછી ચાલુ કરી, સૌર વર્ષે જાતે ઉપયોગી હાવાથી કેટલાક વખત લગી ચાલુ રહ્યું. તેપણુ ધર્મ ×- બંધી સ્વતંત્રપણે વિચારી અને તજવીજ કરવાની ઇચ્છા અકબરે ઉત્પન્ન કરી હતી તે જારી રહી; અને બહારનાં કારણેાએ તેના પ્રસાર અટકાવ્યો ન હૈાત તે આગળ વધતાં પરિપકવ થઈ, ચાલતા વેહેમા-