૧૪ અકબર ચરિત્ર. કરી નક્કી કર્યું, તે તે પરથી વીંધે સરાસરી કેટલું પાકેછે તે ઠરાવ્યું કે તે સરાસરીના ત્રીજો બાગ સરકારે લેવા એવા ધારા કર્મો, ધારે ૩ દરેક દંતનું એક એક ખેતર છે તેમાં ઘા પાકેછે. તેમાંના મy,શેર. ૧ લો કે ઉત્તમ પ્રતના ખેતરમાં વીંધે ૧૮ ૨ ન્હ કે મધ્યમ પ્રતના ખેતરમાં ૩ ન્ત કે કનિષ્ઠ પ્રતના ખેતરમાં ત્રણે મળી કુલ અને ત્રણ બાંગતાં ૧૨ મણુ તે સરી પાક; તે એ સરાસરીને ત્રણે આવ્યા, તે સરકારના ભાગર બીજું ઉદાહરણ.—એક વીંધા માણે પાકેછે. ૧ લા વર્ગના એક વીંધામાં ૨ જા વષઁના ૩ જા વર્ગના 27 22 23 29 પાછૅ. છે પાકછે. શા પાછે ૩રા પાછે. 33 છણાશેર આવે, એ સરા ભાંગતાં ૪ મતે ૧૨ શેર જમીનમાં પાસ નીચે પ્ર- >> મણુ. ૧. છ . ૩૨ શેર. . → . કુલ. ૨૨ ૨૦ એની સરાસરી દર વીંધે ૭ મણુ તે ૨૦ શેર આવી, તેને ત્રણેં ભાંગતાં સરકારના હિસ્સા અઢી મણુ થાય. વધારેમાં વધારે લેવાની વીધેટીને દર એ દરાવ્યા હતા; પણ જે ખેડુતને એ દર ભારે જ- શુાય તે પેાતાના ખેતરનું કળતર કરવાની અને તે કળતર પ્રમાણે ભાગ આપવાની અરજ કરે એવે નિયમ હતા. ઉત્તમ વર્ગની ભૂમી જાદી જાદી હાલતમાં હાઈ શકે, માટે હું- પક્ષી વર્ગવારીમાં નીચેની શરતેા દાખલ કરી હતી.-૧. જે જમીન- ને કદી પડતર રાખવી પડતી નથી, તેને કર દર્ મેસમે લેવા. ૨. જેને પડતર રાખવી પડેછે તેના કર જે માસમમાં તે ખેઠાય તે મા સમમાં લેવા, ૩. રેલ, વગેરેથી જે જમીનને નુકશાન થાય અથવા જે ત્રણ વરસ લગી ખેડાણમાં ન હોય ને તેને સુધારવાને કાંઇ ખબ