પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અકબર ચરિત્ર

અકબર ચરિત્ર. છેલીમાં તે યશ પામ્યા. ઇ. સ. ૧૫૨૬ માં તે દિલ્હીપર ચઢયે. ૧૬ મી અપરેલે પાણીપતના રણમાં બાબરની અને બ્રાહીમ લેાદીની સેના વચ્ચે સંગ્રામ થયા, તેમાં લાદીની સેના દ્વારી, અને તે રણમાં પડ્યો, વા શાહજાદા હુમાયુને આયા લેવા માલી, બાબરે પંડે તા ૧૦ મીને રાજ દિલ્હીમાં પ્રવેશ કરી ત્યાં રાજાની આણુ વતાવી. એ દિવસથી મુગલાઇ રાજ્યને પ્રારભ થયો. બાબરે અને તેની ફાજે ધાયા જેવું સહેલું કામ અહિં નહતું. તેમન સમજવામાં એમ હતું કે ઇબ્રાહીમને ત્યાથી હિંદની આખી પાદ શાહી હાથ આવશે, પશુ એ તેમની ભૂલ હતી. દિલ્હીની વાવ્ય કાણુ- માં દિલ્હી અને પંજાબની વચ્ચે આવેલા સાંકડા પ્રદેશ ઉપર માત્ર મૈયત સુલતાનના હુકમ મનાતા. પૂર્વે અને દક્ષિણે આવેલા બાકીના પ્રાંતા બંડખાર હાર્કમેાતે હાય હતા, તેઓને યુદ્ધ કરી જીતવાનું હતું. એથી લશ્કર નાઊભેદ થયું અને સખત તાપથી અકળાયુ, એ તે માજી રાજ્યના અમીર ઉમરાવાને આશા થઇ કે તૈમૂરની પેઠે ભાખર ધન લેઇ યા જશે, પણ બાબર તે રાજ્ય સ્થાપી ધર માંડી હિંદમાં જ રહેવા આવ્યો હતેા.તેણે પેાતાના જેદ્દાને આધ કર્યો તે પાર પ પછી ઘણાક બળવાખાર સુખેદારને તેણે વશ કર્યા, અને રહાબદા હુમાયુંએ ચાર માસમાં જ્વાનપુરા સૂએ તથા બહાર અને બંગાળાન ના ઘણાક ભાગ જ્યો. માજી પાદશાહી લૂલી થઇ જવાથી રાજસ્થા નનાં રજપૂત રાજ્યેા જોરપર આવ્યાં હતાં. ખાખરને હૈદને બાદશાય માનવાની ના કહી, તે ચિતેડના રાણા સંગની આગેવાની તળે દિલ્હી ભણી મોટું સન્મ લેને લઢવા આવ્યા, સિક્રી આગળ !ખરે તેમને અટકાવ્યા. અહિં બાબરની સ્થિતિ ધણી ધાસ્તી ભરેલી હતી. તેની ફ્રીજમાં માજી રાજ્યના સ્વાર ભા હતા, તેમાંના ઘણાંક રાણા સંગતે જઈ મળ્યા અને ઘણાક ચાલતા થયા. રાણાજી મેટા રવીર, યુદ્ધમાં કુશળ, અને કસાયલા સરદાર હતા; અને રાજપુની સ્વદેશના અને સ્વધર્મના રક્ષણને અર્થે મરણિયા થઇ ઉસ્કેરાયા હતા. કાબુલના કાઇ મુસલમાન જોશીએ ખાખરને હારવાનું ભવિષ્ય વહ્યું હતું. આખરે પરમેશ્વરની પ્રાર્થના કરી દારૂન પીવાની અને દાઢી વધારવાની પ્રતિજ્ઞા