પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૦
અકબર ચરિત્ર

પ અકબર ચરિત્ર. વેલા માલની જાત પ્રમાણે આકાર લેવામાં આવતા, તેથી ઊંચા મૂલના ‘માલથી નફા વધારે રહે તાપણુ તેને માટે કર વધારે ભરવા પડે, માટે તેવા માલ પકવવાને ખેડૂતા ખુશી નહાતા, ઉપર કહેલી માજણી અને વર્ગવારી સંભાળથી સરકારી દાત- માં નોંધાવી હતી. જમીનની વહેંચણુ, ખાતેદારોનાં નામ, પ્રતિવર્ષે ઉપજમાં વધારા ઘટારા, એ સર્વ એ મુજબ દરેક ગામના દફ્તરમાં નોંધાતું. આ પદ્ધતિ ઉપયેાગી હૈાવાથી, જે પ્રાંતા અકબરના તાબામાં નહાતા ત્યાં પણ તે દાખલ થઇ. જમીનના વેરામાં અકબરે એ સુધારા કર્યેા તેજ વેળા ખા પૌડાકારક પુષ્કળ કરે અને અમલદારાની દુકસાઇઓ હતી તે કાઢી નાંખી યતના માથાના ભાર એ કર્યા. વસુલાતના આંકડા પ્રમાણે તેણે રાજ્યના નવા ભાગ કર્યા. જેટ- લા ભાગમાંથી એક કરાડ દામ એટલે અઢીલાખ રૂષિ ઉપજે તેટલાને છઠ્ઠો ઠરાવ્યો, અને એવા દરેક જીલ્લાના વસુલાતખાતાના ઉપરી અધિકારીને કલેક્ટરને) ‘ક્રોરી’ એવી પદવી આપી. આ ગા ઠવણુ લાંખી મુદત ન પાલતાં જાના હિંદુ વિભાગ પુનઃસ્થાપન થયા. આ ઉપચારનું પરિણામ એ થયું કે ખેડૂત પાસેથી સરકારને લેવાની રકમ ઓછી થઇ, પણ તેથી ભરણું કમી થયું નહિ. પેહલાં કરના મેળે ભારે હાવાથી ધણા ખાતેદારા લેહેણી રકમ આપી રાંકુંતા નહિ, ને બાકી બહુ રહેતી. હવે લેહેણું બરાબર આવવાથી સરકારને ઉપજ લગભગ તેટલીજ રહી ને રૈયતને માથે કર વેરાના બાર એછે થયેા. અબુલ ક્રૂઝલે લખ્યું છે કે, ‘શીરશાહના ધારા ચાથેા હિસ્સા લેવા ને હતા, તાપણુ તેથી ખેડુતાને માથે આ કરતાં વધારે એજો પડતા; કેમકે તેના એક ચતુર્થાંશની જોડે બીજા કર અને હકસાઇએ આપ- વાની હતી. અકબરના સરકારી એક તૃતીયાંશની જોડે ખીજો માજોન હાવાથી ખેડૂતને વાસ્તવિક આછું આપવું પડતું. અકબરે પેાતાના વસુલાતાતાના અમલદારાને ઉધરાવવાની રી- ત જણાવી છે, તે ઉપરથી તેની રૈયત ઉપર સમ્રાઇ ન થવા દેવાની ક્રિકર, અને પ્રજાના સુખ ચેતને સારૂ તેની આતુરતા જાયછે. એ