પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૨
અકબર ચરિત્ર.

મ્બર ચરિત્ર. મીન વેઢુમમાં કેટલા ચુસ્ત હતા કે આખરે પશુ તેને ડપકા દીધેરો. પાતાની ધર્મ સુધારાની ટાળીમાં તે સામીલ નહેાતા, તેપણુ અકબરના અનુમહું અને ભાસા તેના ઉપર સંપૂર્ણ હતા. વસુલાતખાતાની પેઠે રાજકારભારનાં બીજા ખતાં વિષે વિ શેષ ખુલાસા નોંધવામાં આવ્યા નહેાતા; તથાપિ અકબરે પેાતાના અ- મદારોને કરમાવેલા દૂકમેની નોંધ છે તે ઉપરથી તે સંબંધી સામાન્ય જ્ઞાન મેળવી શકીએ. રાજ્યના પંદર ભાગ કર્યા હતા, અને તેમાંના દરેક ભાગને સૂમે કહેતા. એમાંના ખાર હિંદુસ્તાનમાં હતા અને ત્રણ દક્ષિણ દેશમાં હતા. હિંદુસ્તાનમાં બાર હતા તેમનાં નામ-૧. અલાહાબાદ, ૨. મામા, ૩. દિલ્હી, ૪. કાબુલ, પ. લાહાર, ૬. મૂલતાન, ૭ અમે- ધ્યા (આઉ), ૮. અજમેર, ૮. ગૂજરાત, ૧૦. માળવા, ૧૧. બહાર, ૧૨. ખંગાળ; દક્ષિણદેશમાં ૧. વરાડ, ર. ખાનદેશ, ૩. આ નદનગર, એ ત્ર હતા. એમાંના દરેક સૂબા ઉપર અમલ કરનારી મુખ્ય અ- ધિકારીને સિપાસાલર કહેતા, ને તે પાદશાહના હુકમ પ્રમાણે તમા- ન મૂલી અને લશ્કરી અમલ બજાવતા. ઉપર કહેલા વસુલાતમા નાના અમલદારા તથા જીલ્લાના ફોજદારા તેના નીચે હતા. દરેક જીલ્લ્લા માં રાખેલી ફ્રાન્સના ઉપરીને ફાજાર કહેતા. એ ફાજના બે પ્રકાર હતા—ઠ્ઠાની અને પાદશાહી, એ બંને પ્રકારના લશ્કરનાં થાણાં ફ્રા જદારને તામે હતાં, ને છઠ્ઠાની હદમાં કિંતુર કે અખેડા થાય તેના ખદાખસ્ત કરવે એ તેનું કામ હતું. અકબરના વખત પછી સિપાહુ- સાલરતે સૂબેદાર કહેતા, અને તેના હાથ નીચે વસુલાતખાતાનું કામ કરવાને પાદશાહ તરથી દીવાનની નીમણુક થતી. દરેક માના કેટ લાક મેટા ભાગ કરી તેદરેક ભાગને સરકાર કહેતા, ને દરેક સરકા રના વિભાગને પરગણું કે મહાલ કહેતા. વળી કેટલાક પરગણુાના જથાને દસ્તૂર કહેતા. અકબરના વખત પહેલાં પરગણુાથી મેટા ભાગને શાક્ક, ખિત્તા, ઉત્સા, દિયાર, કે વિલાયત કહેતા, ને તે ભાગ

  • આલમગીર ૧ લાએ (ઔરંગજેએ) ખીજાપુર અને ગેલ--

કાંડાનાં રાજ્યે ત્યાં, ત્યારે એ ત્રણુમાં બીજા ત્રણ ઉમેર્યા. તેનાં નામ દર, હૈદ્રાબાદ, અને ખીજાપુર.