લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૪
અકબર ચરિત્ર.

૫૪ અકબર ચરિત્ર. સા માત્ર કરવાનો અધિકાર આપ્યો છે; તેની જોડે તેને માન્યું છે કે માતની સજા જેમ બને તેમ ઓછી કરવી, અને તે અમલમાં લાવ્યાની પૂર્વે કામના કાગળ દરબારમાં મેકલી પાદશાહની મારી મંગાવવી; માત્ર ભયકારી ભંડાખેારાને માટે એ મંજૂરીની રાહ જોવી નહિ. મેટી સજા કરવામાં હાથ, પગ, નાક, કાનાદિક કાપવાની, તથા ખીજી કરતા કરવાની મના કરી છે. બીજા ખાતાના સુધારાની જોડે લશ્કરમાં પણ અકબરે સુ- ધારા કર્યું. તેને હૂકમ માનતું કરવાને જેમ લાંબા અને ભયંકર ઝ- ઘડા કરવા પડ્યા, તેમ પછી તેના વહીવટમાં કરકસર અને કાર્યસિદ્ધિ માણુવામાં ભાગ્યે આછી મેહેનત પડી. ફ્રાના પગાર અને બા ખરચને પેટે જાગીર અને ઉપજને ભાગ આપવામાં આવતે, અને તે ઉઘરાવવાનું કામ જાગીરદાર પોતાની નજરમાં આવે તેમ કરતે, કેમકે તે ઉપર કાઇની દેખરેખ નહેાતી. સ્વારાની હાજરીમાં ઋનિય- મિતપણું અને દગલબાજી પાલતાં. હાજરીને માટે માગી આણેલા ઘોડાપર નેકરીતે અને છાવણીમાં કામે આવેલા માણસાને ખેસાડી દેખાડવામાં આવતા. આ બંને બાબતેામાં અકબરે સુધારા કર્યું. જ્યાં ખની શકે ત્યાં સરકારી જામદાર'નામાંથી પગાર આપવાને પરિવા- જ ચલાવ્યો, અને જે જાગીરે રહી તેની દેખરેખના અંદાબસ્ત કર્યું, હાજરીમાં સુધારાને માટે ચેહેરાપત્રક કરાવ્યાં. તેમાં દરેક સ્વારના ચેહેરાનું અને અગનું વર્ણન નોંધાવવું અને એવી નોંધવિના પગાર અપાય નહિ એવા ધારાકી. સરકારી નેકરીમાં વાપરવાના પ્રત્યેક ઘેડાને ડામવર્ડ પાદશાહી નિશાન કરાવ્યાં. ઊંટ, બળદ, ગાડાં, વગેરે ફાજને માર્ગમાં બ્લેઇએ તેએની નોંધ કરાવી, અને તેના દર ઠરાવી પૈસા અપાવ્યા. ફાજમાં સુધારા કરવાનું કામ પૂરું થયું ત્યારે પણ તેની ગે- ઢવણુ બહુ સારી નહાતી. તેમાં પલટા એટલે અમુક સંખ્યાના વિભાગ, અને તે વિભાગને માટે અમુક પ્રમાણમાં અમલદારોની ગા દવષ્ણુ નહાતી. પાદશાહને જરૂર જણાય તેટલા અમલદારો નીમવા એવી પદ્ધતિ હતી, એ અમલદાશને મન્સબદાર કહેતા, અને તેઓ દશ હજાર ઘેડાના નાયકથી દશ બેડાના નાયક સુધી હતા. એ સર્