અકબર ત્રિ. દારા પોતાને માટે ઠરાવેલી ધોડાની સંખ્યા રાખતા નહિ, પણ તે સંખ્યા પ્રમાણે તેમને પગાર મળતા. છેક નીચલા વર્ગના મન્સબદારાને તે નામ પ્રમાણે બ્રેડેસ્વાર રાખવા પડતા. ઉપલા વર્ગના મન્સબદારા જેટલા સ્વાર રાખવાના કમ થાય તેટલા તેઓ રાખતા, ને તેટલાની હા- જરી પૂરાવી તેમને પગાર લેતા. એ મન્સબદારાના માણસાની સંખ્યા- ના સરવાળા થાય તેટલી ફાજની સંખ્યા થાય. દરેક સ્વારીમાં સેનાપતિ તથા કેટલાક તેના હાથ નીચેના સરદારેાને પાદશાહે નીમતા. બાકીના અમલદારા મન્સબદારી પેાત પેાતાની ટૂકડીમાં નીમતા હરો પાંચ હજારથી વધારે ધાડાની મન્સબદારી પાદશાહના પુત્રા સિવાય બીજા કા મળતી નહિ. પાદશાહી કુટુંબના શાહજાદા અને રજપૂત રાજા રાણા સુદ્ધાંત પાંપચુમ્બરના મેસબદારી ત્રીશ હતા. અનેં ધાડા સુધીના મન્સદારાને અંદર ગણુતાં તેઓ સાડી ચારસેથી ખ હતા. દરેક મન્સબદાર જેટલા ઘેાડેસ્વાર રાખે, તેથી અર્ધી પાળા રાખે એવે! દૂકમતે, એ પ્યાદલમાંના ચોથા ભાગે બંદૂક રાખવી અને બાકીના તીર કામઠાં રાખી શકે. એ સ્વારેમાંના જે સિંધુ નદીની પેલીમેરના હેાય તેએને ધેડા ખરચ સુદ્ધાંત પચીશ રૂપિયા- ના પગાર અને જે હિંદના હોય તેમને વીસ રૂપિયાના પગાર આપવા એવે ઠરાવ હતા. અંદૂકવાળા પાળાને વધારેમાં વધારે છ રૂપિયા, અને તીરંબાજોને ઓછામાં ઓછા અઢી રૂપિયાને મહિને મળતે, મન્સબદારના સ્વારા ઉપરાંત તેએથી ઊઁચા પ્રકારના છંટક સ્થા રાખવામાં આવતા, ને તેમને અહંદી (એટલે એક એક છૂટક) કહેતા. તેમને ગુણ પ્રમાણે મુસારા મળતા, પણ મુત્સદારાના સા ધારણું સ્વારથી તે વધારે હતા. મન્સબદારેને પણ સારા પગાર મળતા, પરંતુ તેમના પગાર હાદા વગેરે વંશપરંપરા ન હતા. મન્સ અદારનું મરણ થયે પાદશાહ તેના દીકરાને કેાઈ ઉતરતી પંક્તિની પદવી અને આપે સારી તાકરી કરેલી દ્વાય તે કાંક પેન્શન પ્રથમ આ પુતા. એ મન્સબદારાના પગાર વિષે એક્િતન સાહેબ લખેછે કે આયીની અકબરીમાં જે આંકડા લખ્યા છે તે તેમને પંડને પગાર હાઇ શકે નહિ. પણ અનિયર નામે ગ્રંથકર્તાએ લખ્યું છે કે તેના
પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૬૬
Appearance