અકબર ચારત્ર. બનાવેલા છે, અને તેમાં કેટલાક ધણા મઝાના ઓરડા છે. મોટા દીવા- નખાનાને ભભકા ભારેછે, તેમાંના ધેાળા આરસના થાંભલા અને માનાની સાદાઈ બહુ શેભાયમાન છે, અને તે દિલ્હીના તેજ જ તના કામથી સરસ છે. નાના એરડાઓમાં નથી અને મીનાકારી કામ છે, તે પણ બહુ ઊંચી જાતનું અને વખાણવા જોગ છે. દિલ્હી- માં પાતાના પિતા હુમાયુંને અરે બંધાવ્યો છે, તે મેટી અને સંગીત ઇમારત છે. તે આસપાસની જમીનથી ઊંચી જગાએ છે, અને તેની ઉપર ધળા આરસના મેટા ધૂમ છે. તે જેમ વસૂલાતખાતામાં, ન્યાયખાતામાં, અને ફેજખાતામાં સુ- ધારા કરી નિયમેા ઠરાવ્યા, તેમ ખીજાં બધાં ખાતામાં કર્યું. ટંકશાળ અને ત્રિજોરીથી તે રાજમેહુલને લગતાં મેવા, ફળ, ફુલ, સુવાસિત પદાર્યા, અને જનાવરા રાખવાનાં સ્થળા, અને તે કામ પર રાખેલા નોકરા સંબંધી ધારા પણ આયીની અકબરીમાં અબુલ ફઝલે ધ્યા છે. માં કામ કાયદેસર અને મેટા દમામથી ચાલતાં હતાં. મેટાં ખાતાં પર અને તેમાંના પુષ્કળ સેવકાપરજાપતા રાખવામાં આવતા, અને ભારે ખર્ચ કરકસરથી ચાલને. અકબર ાતે સાદા છતાં પાદશાહી ડાળ ભારે રાખતે, અને તેના ખરચ પણ ઘણેા થતુ. તેની પાસે પાંચ હાર હાથી અને પેાતાને ચઢવાના બાર હુન્નર ઘેાડા તા; ને તે ઉપરાંત શિકારી રા, શકરા, વગેરેનું મૃગયા રમવાનું મોટું ખાતું હતું. મુસાફ્રીના તંબુ મેટાં ઘર જેવા હતા. તેની આસપાસ ઊંચા કોટ જેવું કંતાનને પડદે રાખવામાં આવતે તેની માંહે લગભગ ૨૩૦૦૦ ચરસ ગજ જમીન રેકાતી. તેમાં દીવાનખાનાં, જમવાના, રમતા,
- સરતના, સૂવાના, વગેરે મેટા અને સુંદર એરડા હતા; અને તેમાં
ભારે કીમતી સામાન રાખવામાં આવતે. ડેરાતંબુની કનાતેને રંગ બહારથી લાલ હતા, અને તે માંહેથી ભાતભાતના સુંદર રંગ અને બુટ્ટાવાળી હતી, તંબુની ટાચે મૂકેલા સેનેરી ગાળા દેવાલયનાં શિખરાની પેઠે શાભતા. લશ્કરી છાવણીમાં કિલ્લા જેવા પાદશાહને મુકામ દેખાતે. છાવણી મોટા ગાભાયમાન નગરના જેવી વિંશતી