૧૫૮ અક્રખર ચરિત્ર. રંગ બેરંગી તપુએ સીધી હારમાં અને મેહુલ્લાવાર ગાઠવતા અને વચમાં નિયમિત પહેાળા રસ્તા રાખતા. મોટી છાવણીની લંબાઈ પાંચેક મલની થતી. કાઈ ઊંચી જગાએથી જોતાં તેનો દેખાવ અ રમણીય લાગતા. વસન્તાત્સવમાં અને પાદશાહની શાલગીરીને સમયે ભારે ટાડભાડ થતા, ને તે કેટલાક દિવસ સુધી પહોંચતા. એ જોવાને બહુ માણુસ આવતાં, તેથી મેાટા મેળા ભરાતા. દૃખખા ભરેલી મેટી સ્વારી, રાશની, જાતે, સાઠમારી, તથા બીજી રમત ગમત યૂ- તી; પાદશાહ જે મૂલ્યવાન તબુમાં આવી મુકામ ફરતા, તેથી ચારેક વીંધા જમીન રાકાતી; અને તેપર રેશમાં અને સાનેરી રીત છ અને ગલીયા પાથરવામાં આવતા, તથા તેમાં મેાતી અને રત્નાવાળો કસખી મખમલના પડદા ઝધઝની રહેતા. અમીરના ડેરા પણ તેવા જ હતા. તેઓ એક એકને મળવા જતા; અને પાદશાહની પધરા- મણી તેમને મુકામે થતી. તે પાદશાહને નજરાણુાં કરતા; અને પાદશાહ તેમને દુશાલા, શેલાં, પાધડી, વગેરે પેાશાક, તથા શીરપેચ, ખાજુબંધ, કંઠા આદિક ધરેણાં, અને હાથી ધેડાની બક્ષીસ આપતા, પાદશાહની તુલા થતી, તેમાં એક ધારણુ સેનાથી, ખીજી રૂપાથી, ત્રીજી અત્તરાદિક સુગંધમય વસ્તુએથી, એમ અનેક પદાથાથી થતી, અને તે સર્વે તમાશગીરીમાં વહેંચી દેવામાં આવતું. સેસનારૂપાની બદામ, ચારાળા, વગેરે મેવાની મૂફીએ ભરી પાદશાહ ફેંકતા, તેની છૂટાલૂટ અમીર ઉમરાવા પણ કરતા. તેહેવારને મુખ્ય દિવસે હું આરસના મહેલમાં તખ્ત ઉપર બિરાજતા, અને તેની આસપાસ સરદાર સુંદર મૂલ્યવાન પીએં, તથા શીરખેચવાળી પાડીએ, અને ઉમદા પોશાક પહેરી ઉભા રહેતા. સ્વારીના શણુમારેલા સેંકડા હાથી ઘેાડા તેની આગળથી ચાલી જતા. હાથીએની ટાળીઓ કરી હતી, તેમાંની દરેક ટાળીના મુખ્ય હાથીને કુંભસ્થળે અને પડખે સાનાનાં પત્રાંની પાખર હતી. હાથીની પછી સ્વાર વગરના પણ સેના રૂપાની પાખર અને સખી જીનાથી શણગારેલા ધાડાની મેાટી હાર આવતી. ત્યાર પછી ગેંડા, સિંહ, વાધ, દીપડા, શિકાર કરવાને શીખવેલા ચિત્તા, શિકારી કૂતરા, અને શકરા આવતા; ને આખરે દિન-