પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અકબર ચરિત્ર

અકબર ચરિત્ર. કરી. આટલાથી ન અટકતાં તેણે પેાતાની ફાજના સરદારોને ખેલાવી તેમને પાન ચઢે એવું ભાષણ કર્યું. એથી ઉસકેરાઇ તે મરણિયા થઈ ઝંપલાવવાને તૈયાર થયા. રણમાં લકરને ઉભું રાખી સિપાઇએ તે હિંમત આપવાને તેમાં બાબર કર્યો અને પોતાના મનની દૃઢતા તેમનામાં જગાડી, સંગ્રામ ઘણાજ વ્હેશથી માલ્યેા. રજપૂતેની ખ્-- હાદૂરી જોઇ બાબર અચરજ પામ્યા. પણ અંતે તુનેદ્દા જીત્યા, રજપૂતા રણુ મુકી નાઠા, અને રાજસ્થાને બાબરનું પરીપણું સ્વી- કાર્યું, અહિંથી પરવારી બાબરે કેટલાક મુસલમાન સરદારેને વશ કર્યું. આ મેટા જય કરીને તે આત્રે ગયો. ઘણા શ્રમથી અને ઉનાળાના તાપથી તેની તખીત બગડી, તે જાણી હતું તેની પાસે આવ્યો; પણ પિતાની ચાકરી કરવા ન પામતાં તે એટલા માંદો પડ્યો કે હકીમાએ તેની આશા મૂક઼ી, આ લેડમાં એવા વેહેમ ચાલતા હતા કે મરવા પડેલા માણસને બદલે બીજો આદમી પોતાના હ્ત્વ - પવા કબુલ કરે તે ભરવા પૉલૉ જીવે, બાબરે આ વેહેમને આયીન થઈ પોતાના દીકરાને ઉગારવાની ઇચ્છા કરી. ઉમરાવેએ તેને વચ્ચે પણ તેમનું કહેવું ન માનતાં તેણે હુમાયુના ખાટલાની ત્રણ પ્રદક્ષિણા કરી, કરા કરતાં તેણે પરમેશ્વરની પ્રાર્થના કરી ભાગ્યું કે “હે પ્રભુ ! આ પુત્રને ઉગાર, એના મદવાડ મને આપ, અને એને બદલે મારા પ્રાણુ લે.’ કેટલાક વખત સુધી શાંત રહી તે ખેલી ઉચો કે રેગ મે' લીધો. મે‘ લીધે!” દારૂના વ્યસનથી અને હિંદના તાપથી તેનું શરીર નબળું પડી જઇ તે મદવાડ ભેળવતા હતા તેવામાં આ ક્રિ યાથી તેના મન પર એટલી અસર થઈ કે રાગ વધી તે ખાટલે પડ્યો; અને ૧૫૩૦ ના ડિસેમ્બર માસની ર૬ મી તારી ક્યો. મુવા પેહેલાં તેણે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેના શબને કાબુલ લેઈ જઈ દાઢયું. ત્યાં તેની કબર અદ્યાપિ પૂજાય છે. ખાખ- રને સ્વભાવ અને તેની મુદ્ધિ વખણાય છે. વખતે કરતા કરતા પશુ સામાન્ય રીતે તે ઉદાર મનને, રસીલે, દૃઢ, શ, અને આગ્રહી હતા. હુમાયું; સાજો થયે। અને તેના બાપની ગાદીએ બેઠો. એન