પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૯
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. ખાબ અને તાસનાં વસ્ત્ર પહેરેલા અતિ ધર્ડેસ્વારા ઘોડા ન- wાવતા ચાલી જતા. આ બધા મામમાં અકબરશાહને દેખાવ જેવા પ્રતાપી હતા તેવાજ સાદા હતેા. નજરે જોનાર બે યુરેપી ગૃહસ્થાએ તેનું મ્યાન કર્યુછે, તેના ઉતારા એક્િન્ક્સન સાહેબે પોતાના પુસ્તકમાં કા. તેમાં લખ્યું છે કે, તે એશિયાના પાદશાહેાથી એછે. આખર રાખેછે, રાજ્યાસનની નીચે ઊભા રહીને કે એશીને નસાક્ કરેછે, મળતાવડા, રાજતેન્દ્રેમય, દયાળુ, અને સમ્ર સજા કરનાર છે; વળી અંદૂકા અને તેપે બનાવવા વગેરે શિલ્પ ફામમાં ચતુર, અલ્પાહારી, માત્ર ત્રણ કલાક ઊંધનાર, વિસ્મયકારક ઉધોગી, હલકા લેાક જોડે હળી મળી જનાર, તેમના ઉપર માયા રાખનાર, અને ઉમરાવાની ભેટ કરતાં તેમની ભેટને વધારે માન પૂર્વક સ્વીકારનાર, પેાતાની ૨- યુતને વહાલા, અને શત્રુને ભયંકર હતે.” હિંદના મુગલાઇ રાજ્યની ઉત્પત્તિ ખાખરથી થઇ, અને બાબરની ગાદીએ હુમાયું આત્મ્યા; તથાપિ જેરાજ્યપદ્ધતિને લીધે એ રાજ્ય લાંખી મુદ્દત લગી ટક્યું, ને બીજાં મુસલમાની રાતે મુકાબલે વખણાયું, તે પતિ મહાન અકબરે સ્થાપી. રાજ્યમાં બધે ઠેકાણે ન્યાયાધીશ રા ખ્યા હતા; તેમ છતાં પૈડે પણ પ્રતિ દિવસે એક વાર અને ધણીક વખ- ત બે વાર ખુલ્લા દરબારમાં પ્રજાની કરિયાદ સાંભળતા. એ ચાલ એની પછી પેહેલા આલમગીર (આરંગજેબ)ની પછી થયલા ખાદશાહે એ બંધ પાડ્યો; તેથી તેમના વિષે પ્રજાનું માન ધટી ગયું. અકબરે ખેડુતના ભલાને અર્થે વીંધેાટી આંધી અને વસૂલાતના ધારા કર્યા; લશ્કરના પગાર અને હાજરીના અંદાખસ્ત કયા; રાજસેવાના સંબંધમાં ધર્મભેદ કાઢી નાંખ્યા; ધર્મ વિષેના જૂલમનો નાશ કર્યેા; અને બીજા સુધારા કર્યો. તે ધણા વખત લગી તેના વંશજોએ પાળ્યા. એ ઉપરથી અ નુમાન થઈ શકેછે કે જો તેણે બીજા સુધારા કર્યા હાત તે। તેપણુ જારી રહેત, પોતાના ધર્માં સ્થાપવાના પ્રયન નિષ્ફળ ગયા; પણ માત્ર જૂઠા ઠાઠમાઠને માટે રાખેલા તુજારા હાથી ધેડાના તથાબીજા નકામા દભામના ખરચ ઓછા કરી, તે ધન પ્રજાના ભલાને અર્થે ખરચવાના