પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૧
અકબર ચરિત્ર.

મબર ચરિત્ર. છે, અને હિંદને એવી ફ્રાજની કેટલી બધી જરૂર છે, તેપણ તજવીજ ફરવા જોગ વિષય હતેા. મક્કે હજ કરવા જનારાને પાર્ટુગીઝ અધિ કારીઓને પરવાને લેવા પડતે, અને તે મુગલ સરકાર તરફથી મેળવી આપવામાં આવતું. આ અપમાનથી પણ અકબરશાહના મનમાં નાકા અનાવવાના પ્રયત્ન કરવાનું આવ્યું નહિ, તેનું કારણ શું હશે? હિંદના પૂર્વ અને પશ્ચિમ કાંઠાનાં ધણાંક બંદરા મુગલ સરકારને તામે હતાં. એ બંદરામાં વહાણા બંધાતાં, અને ખલાસી પશુપુષ્કળ હતા. ખ્રસ્તાંબુલના સુલતાનને તથા આફ્રિકાના ઉત્તર કિનારાપરના મુસલમાની રાજ્યાને દરિયાઈ લશ્કરા હતાં; અને અકબરશાહે મનપર લીધું હાન, તા હિંદને માટે પણ અની શત; ને તેમ થવાથી કેટલાક રજપૂત સરદારો નાખુદા અને નાકાસેનાધિપતિ થાત, અને તેઓની સેાબતમાં અને તેમના રક્ષણ નીચે હિંદુ મુસાફ્રા અનેવેપારીએ બીજા ખંડા- ના દેશ જેવાને કે ત્યાં વેપાર કરવાને ાત. જેમ અટક નદી ઓળંગ વા વેહેમ રાજા માનસિંહ અને ખીજા રાજપુત્રાના દાખલાથી ત્રુટયો, તેમ સમુદ્રપ્રયાણુ તથા યુરોપ અને અમેરિકા જવાના વેહેમ નાશ પામ્યા હત; અને હાલના સાંકડા મનના વેહેમી સ્વદેશપીડ થવા પામતનહિ, એથી દેશાવરના વેપાર વધવાની તથા વિદ્યાકળામાં ઊમેરા થવાના સંભવ હતા. આ બાબતમાં મહાન આલ્ફ્રેડ જેવી મેટી સેવા ઇંગ્લાંડની અજાવી તેવી અકબરશાહ હિંદની બજાવી શકત. કેટલાક સંસ્કૃત ગ્રંથેાના કારસી તરજુમા આ સમયમાં થયા, તે પરથી સિદ્ધ થાયછે કે સંસ્કૃત અને ફારસી એ બંને ભાષા ભણેલા વિદ્યાના અકબરના દરબારમાં હતા. અજબ છે કે એ પંડિતાનું લક્ષ એ એ ભાષાના સંબંધપર ગયું નહિ! અકમરના દરબારમાં હિંદી કવિ- આ હતા, એવું, વિગમ કહે સુણે શાહ અકબર, ” એવાગ્યેાવાળાં કવિતા પરથી જણાય છે. એ કવિએનાં અને તેમના ગ્રંથૈાનાં નામના પત્તો મને મળ્યા નથી. ગાવાના પાર્ટુગીઝ પાદ્રીને દરબારમાં ખેલાવી માન સહિત પરાણા રાખ્યા હતા. તેમને જેમ તેમના ધર્મ સંબંધી મત અને હકીકત પૂછી ખ્રિસ્તી ધર્મનું જ્ઞાન આખરે મેળવ્યું, તેમ પાર્ટુગાલની રામ