પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. જન્મ કાબુલમાં ઇ. સ. ૧૫૮ માં થયે હતા અને એનું પૂરું નામ નાસરૂદીન મહમદ હુમાયું હતું. એને ત્રણ ભાઈ હતા—કામરાન, હિંદાલ, અને મીરજા કરી. ભરતી વેળા બાબરે એ ત્રણને કાંઇક મુલક આપવાને કહ્યું હતું. કામરાનને તેના બાપે કાપ્યુલ અને કંદહારને હાકેમ નીમ્યા હતા તેથી તે પ્રાંત તેને કબજે હતા. એમાં પ્રખ્ ઉમેરી હુમાયુંએ તેને સંતાપ્યો. અફગાનિસ્તાન અને પબ્નબ ગયાથી હુમાયુંની સત્તા લૂલી થઇ.તે બેઉ પાતાને જ રાખવાની તેની હાહતી; પણુ તેમ કરવામાં તેનું કાલે તેવું ન હતું.હુમાયુંની પાસે જબર્ફલશ્કર હતું; પણ તેમાં ઉમેરો કરવાના તથા મચ્છુ પામે તે જેદ્દાને કામે નવા આઝુવાને લાગ એ પ્રાંતા જવાથી તેને હાથ રહ્યો નહિ. હિંદના મુસલમાન સિપાઈ ભાડુતી થઇ ગયા હતા અને ભૂખી રાખવા જોગ ન હતા, યુદ્ધ કળામાં બાબરના વ ચતુર હુમાયું ન હોય. હિં'દાલને શભલ પ્રાંત અને મીરજા અશ્કરીતે મેવાડના ઉત્તર ભાગ આપ્યું. આ પાદશાહના અમલ બેસતાં ભુદેલખંડના રજપૂત રળ- એ બળવા કર્યા. દિલ્હીના પાદશાહી તેડે રજપૂતા વારેવારે ટક્કર લેના. એ દેશની રાજધાની કલિંજરને મુસલમાને ઘણીવાર ઘેરતા અને રજપૂત અતિ શૂર અને દઢતાથી તેનો બચાવ કરતા. હુમાયું એ લાકને જીતવા ગયા, એટલે અગાળામાં છત અને આબુત નામે અગાન હાર્કમાએ અડ કર્યું. પાદશાહે તેમને જીયા ટલે ચુનારગ- ઢના શેરખાંએ બળવો કર્યા. તે કિલ્લો તેને આપા કરી હુમાયુંએ તેની જોડે સલાહ કરી. આ કામથી તે પરવર્યા, એટલે ગુજરાતના પદશા બહાદુરશાહ ઉપર તેને ચઢવાની જરૂર પડી; ધુમકે તેના શત્રુને મદદ આપી બહાદુર સામા થયેા. ગૂજરાતના પાદરાહે ચિન તાડને ધેરા ચાહ્યા હતા તે વેળા તેનાપર વારી કરવાના સારા જોગ હતા; પણ તેમ કયાથી કાકાને આરાશ છે માટે હુમાયુંએ તેમ કર્યું નહિ. ઇ. સ. ૧૯૩૪ માં મદ્રેસરમાં બહુ પરચાધ છાવ ણીમાં હતા ત્યાં જઈ હુમાયુંએ તેને ઘે, અને તેની ખારાકની આ- વક બંધ પાડી. પછી બીજે વરસે માર્ચ મહિનામાં પલાં કરી તેના પરાજય કર્યા. બહાદુર નાશી ગૂજરાતમાં આવ્યો અને દવ બેટમાં