પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અકબર ચરિત્ર.

e અકબર ચરિત્ર. ભરાઈ ખેઠે. હુમાયુંએ તેના રાજ્યના કખને લીધે. માત્ર ચાંપાનેર- તે ગઢવી સામે થયા. હુમાયુએ તેને ધેય, અને કાટમાં લોઢાની સેખા ખાસી તેપર ચઢી ગઢ જત્યો. એ વેળા બગાળામાં શેરખાંએ સ્વતંત્ર રાજ્ય સ્થાપવાની કોશીશ કરવા માંડી. મીરજા' અશ્કરીને ગૂજરાત સાંપી હુમાયું તેની પૂઠે ગયા. સને ૧૫૩૭. ચુનારગઢ જીતી ચઢ્ઢગલી આગળ ગંગા ઉતરી પાદર્શાય બંગાળમાં પેઠે. ત્યાંનું ગૈાઢ નગર છત્યું, પણ શેરખાં તેને હાથ આવ્યો નહિ. કૈાશલ્યમાં તે હુમાયુથી ચઢીઆતા હતા. તેણે તેને જાણી જોઇને ગંગા પાર આવવા દીધા તે પેાતે ત્યાંથી દૂર રહો. હવે ગગામાં પૂર આવ્યું તે પાદશા- હને ગાડ આગળ ચોમાસું ગાળવું પડયું. દસેરા પછી તે આગળ વધવા લાગ્યા તેવારે માલમ પડયુ કે શેરખાં ઉત્તરે તેની અને દિ હીની વચ્ચે ઘૂસી તેની ખારાકીને આવતી અટકાવે છે. એ જેઈ પાદશાહે પેાતાની ફાજના કેટલાક ભાગને ઉત્તર ભણી મેકલ્યા પણ શેરખાંએ તેને ધીર આગળ હરાવ્યો. ત્યાર પછી શેરખાંએ આ ગળ આવી તેના માર્ગ રેશક્યો. એકદમ તેના ઉપર હુમલો ન કરતાં હુમાયું એ માસ પેાતાની છાવણીમાં પડી રહ્યો, તેથી શેખાને પોતાની છાવણીના મેારચા બાંધવા સમય મળ્યો. ત્યાં ૧૫૩૯ ના જાનની ૧૫ મી તારીખે રાતમાં બહાર આવી, તેણે સંગ્રામ કરવાની ગોઠવણ કરી; ને પ્રાતઃકાળે પાદશાહી લશ્કરપર હલ્લાં કરી. નદીપાર ઉતરવાને હુમાયુએ હાડીઓને પૂલ બનાવવા માંડ્યો હતો તે પૂરા થયેા ન હતેા; તે શેરખાંના હુમલે એવા જબરા હતા કે પાદશાહી ફાજની ખરાબી થઈ. હુમાયુંએ પેાતાના ધાડા નદીમાં નાંખ્યો, અને ઘેાડે અને સ્વાર અને ડૂબવાની તૈયારીમાં હતા તેવામાં કાઈ ભીસ્તીએ વાયુ ભશકવર્ડ શાહને ઉગાયા. તેના ઉત્તમ સાયલા જોદ્ધા માર્યા ગયા અને તેની બેગમ દુશ્મનને હાથ પકડાઈ. પશુ શેરખાંએ તેણીને આબરૂસર આગ્રે માકલી. હુમાયું પણ સહીસલામત આÀ પાહોંચ્યા. ત્યાં તેણે સર્વ અવ્યવસ્થા જોઇ. પરાજયથી અને લશ્કરના નાશથી તેનું વજન ઘટી ગયું. હિંદાલ તેનું રાજ્ય લેવાને કાવતરૂં કરતા હતા; કામરાન ાબુલથી આવ્યા હતા, પણ તેનાપર પશુ વિશ્વાસ રખાય એવું ન