પૃષ્ઠ:Akabar Charitra.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. હતું. પરંતુ શેરખાંનું બળ જોઈ તેઓએ માંહમાંના અણુબનાવ માંડી વાળ્યો, અને યુદ્ધને માટે સજ્જ થયા. ઉતાવળે તેમના ઉપર ચઢી ન આવતાં શેરખાં પેાતાના રાજ્યની પાકી ગાવણુ કરવામાં પડ્યો. તેની રાહ જોતાં થાકી ૧૫૪૦ ના અપ્રેલ માસમાં હુમાયું, હિંદાલ, અને અશ્કરી તેની ભણી ગયા, તે કામરાન લાહાર ગયેા. ૧૬ મી મેએ કનેાજ આગળ ગગાને કાંઠે શેરખાંએ હુમલે કરી તેને હરા- વ્યો. ત્યાંના પૂલ, ઉપર અને નદીમાં મુગલ સૈન્ય નાડું તે ધણુંખરૂં માર્યું ગયું. હુમાયું પડે મુશ્કેલીથી ખચ્ચેા. તેના ઘેાડા ધવાણા તેવારે એક નાકર તેને હાથીપર બેસાડી નદી ઉપર આણ્યા. હાથી નદી તરી ગયેા, પણ સામેા કાંઠે એવેા હતેા કે હાથીથી તે પર ચઢાયું નહિં. તેના બે સિપાઇએ એ જોઇ પેાતાના માથાની પાઘડીઓને ગાંઠ ખાંધી નીચલા છેડે પાદશાહને હાથે પાહોંચાડ્યો, ને તેડે તેને ખેંચી લીધે. અહિં તેને હિંદાલ અને અશ્કરી આવી મળ્યા. ત્રણે ભાઈ નાસતા આગ્રે આવ્યા ત્યાંના મજાના તથા જે થાડી ફેાજ રહી હતી તે લેઈ તેએ લાહાર ગયા, પણ કામરાને તેમને આશ્રય આપ્યોíકે, પંજાબ પ્રાંત શેરખાંતે આપી તે કાબુલ જતે! રહ્યો. હુમાયુ સિંધ ભણી વળ્યો. તે દેશ એ વેળા હુસેન આર્જુન નામે હાકેમને કબજે હતા. હુમાયુએ તેને પોતાના પક્ષમાં લેવાની મેહેનત કરી તે વર્ષ ગઇ. એ હાકેમે પાદશાહને જેવું તેવું માન આપ્યું, પણ પછી સામે થઇ તેને સિંધમાંથી જવાની જરૂર પાડી, કમનસીબ પાદશાહ હવે સિંધના રણની વાટે જોધપુરના માલદેવ રાજાને શરણે જવા નીકળ્યો. રણમાં ભૂખ તરસથી તે અને તેની નાની ફાજ મહા પીડા પામ્યાં. અતિ દુઃખ વેઢી જોધપુર પોહોંચ્યા તેવારે ત્યાંના રાજાએ મદદ આ પવાની ના કહી પાછૅ કાચો આવ્યો તેજ વાટે તે ક્યારે પા જવા નીકળ્યો. તાપ પુષ્કળ પડતા હતા અને ઝાડ વગરના રેતીના રણુમાં તેના દુ:ખને પાર ન હતો. કોઇ ઠેકાણે ઉંડા કૂવા આવે ત્યાં ચેડાં ઝુંપડાં બાંધી કણુ અગના અને જબરા લઢથૈયા લૂટારા રહેતા હતા તેઓ પાણી કાઢવા દે નહિ. તેમની જોડે શુદ્ધ કરવું પડતું અને વખતે હાર ખાઇ ભૂખ્યા તરસ્યા બીજા મુકામ ભણી ચાલ્યાં. જવું પ- te