પૃષ્ઠ:Akabar Charitra.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦
અકબર ચરિત્ર.

૧૦ અકબર ચરિત્ર. હતું હતું. સ્વારીમાં વારા, ધેડાં ઉંટ, ગર્ભવતી એગમ, તેની વ્યાકર- ડી, અને બીજા બધાં હતાં, તેથી વધારે આપદા પડી. ચાલતાં ચાલતાં થાક, તરસ, અને ચેરના હુમલાથી ધણાં માણસ માર્ગમાં મરી ગયાં. બહુ બહુ દુ:ખ વેઠી માત્ર સાત સ્વારો સહિત પાદશાહ અમરાટ પાહેોંચ્યા. ત્યાંના ભલા રાજા રાણાપ્રસાદે તેને આશ્રય આપ્યો. અહિં અમર કીર્તિ પામનાર પ્રતાપી અકબરને જન્મ થયે ૬૫ ૬ હું. અકબરનો જન્મ. બાલ્યાવસ્થામાં હુમાયુનો ઇતિહાસ.— હિંદ ઉપર સ્વારી, અને ફતેહ હુમાયુંનું મૃત્યુ. ઉપલા પ્રકરણમાં દર્શાવેલી દુર્દશામાં પાદશાહ હુમાયુ અમર કોટના રાજાને ત્યાં મેમાન હતા,તેવારે તેની બેગમે હીજરી સને ૯૪૯ તા. ૫ મી રજબને રવિવારે ( ઈ. સ. ૧૫૪૨, અકટાબર તા. ૧૫ મી એ) મહાન જલાલુદીન મહમદ શેખઉલ અકબરને જન્મ આપ્યા. ુ એ વેળા ટાટાના સૈયદૃઅલી શીરાજી, તે વેળાના સૈખુલ ઇસ્લામ, પાદશાહને આશીર્વાદ દેવાને આવ્યો હતા તેના અંગના પવિત્ર વસ્ત્રો- નાં ઝભલાં શાહાજાદાને કરાવ્યાં, કેટલાક વખત અ િરહ્યા પછી અમ રકેટ અને બીજા રજપૂત રાજાના સ્વાર લેઇને સિંધના જીન નામે પરગણામાં હુમાયુ ગયા. ત્યાં તેની સામે થવાને સિંધના હાકેમ શાહે હુસેન પેાતાની કૂંજ લેઇને આવ્યો. એની વચ્ચે એક લડાઇ થઇ તે- માં બેઊ તરફ હાની થઇ. એથી કંટાળી હુમાયુએ કદહાર જવાના વિચાર કર્યા. તા, ૭ મી મેહેરમ હી, સને ૯૫૦, ૧૨ મી એપ્રિલ ૧૫૫૩ તે દિવસે તેના નિમકહલાલ વજીર મેહેરામખાન ગૂજતથી આવ્યો, તેણે વચ્ચે પડી સલાહ કરાવી. શાહ હુસેને હુમાયુને કદહાર જવાને ધન, ઉંટ, સ્વારે વગેરે આપ્યાં, પણ તેજ વખતે મીરા અશ્કરી અને મીરજા' કામરાનને એ ખબર મેકલી, કામરાન એ વેળા કાજીલમાં અમલ કરતા હતા, અને અશ્કરી કંદહારમાં કરતા

  • . એ રાન્તનું નામ સર ઇ. ઇલિયતના ગ્રંથમાં દરેસાલ લખ્યુ છે.