પૃષ્ઠ:Akabar Charitra.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. હતા. હુમાયુ' કંદહાર ભણી જતા તે તેને અટકાવવાને અને પકડ વાને મીરા અશ્કરી ફાજ સહિત સામે આવ્યો. એની જોડે લઢવા જેટલું સામર્થ્ય એ વેળા પાદશાહમાં ન હોવાથી થોડાક સ્વાર અને મે- ગમને લેઇ હુમાયુ’ ઈરાન તરફ નીકળ્યો. એ વેળા તાપ બહુ પડતે હતા અને અકબરનું વય માત્ર એક વરસનું હતું; માટે તેને છાવણી- માં કેટલાક સરદારાને હવાલે કરી ત્યાં રાખ્યો. થાડા દિવસમાં મીર- ન અશ્કરી આવ્યો તેણે ખાળ કુમારને લેઇ છાવણીના કબજો કર્યો. ભત્રીનને અશ્કરી કહાર લે ગયે. અને તેની પત્ની સુલતાન એંગમને સોંપ્યો. કાકીએ ધણી માયાથી તેની સંભાળ લીધી. કંદહાર- થી એ શાહજાદાને પછી કાબુલ લેઇ જવામાં આવ્યો, ઇરાનના શાહ તમસ્તે હુમાયુને માન આપી પોતાના દરબા રમાં પરાણા રાખ્યો, અને તેનું રાજ્ય પાછું છતી લેવાને ક઼ાજ આપી, સને ૧૫૫૪ માં પાછા જવા દીધા. હુમાયુએ પ્રથમ તેના ભાઇ મી- રજા અશ્કરી કરેથી કંદહાર ત્રણ માસ ઘેરા ચાલીને જીતી લીધું, અને શરત પ્રમાણે તે નગર ઇરાની શાહને આપ્યુ. રાની લશ્કરને સેનાપતિ શાહુ તમસ્પતા બાળકુમાર શાહ મુરાદ હતા. કાબુલ છવા જવાની છરાતી લશ્કરે ના પાડી તેવારે હુમાયુ ત્યાં એકલે જવા ની- કળ્યો. માર્ગમાં તેને સમાચાર મળ્યા કે મુરાદશા” મરી ગયેા, અને કંદહારના લાક ઈરાનીએથી નારાજી થાયછે, એ પરથી તેણે પાછા ફરી કાંઈ યુક્તિ કરી કંદહાર તેમની કનેથી પાછું લીધું ને ઇરાની ફાજ પાછી સ્વદેશ ગઇ, કદહાર ગઢ બેહેરામખાનને સોંપી કાબુલ ઉપર તે ચઢયો. કામરાન પોતાની સેના લેઇ સામેા લઢવા આવ્યો પણ તેની ફાજ કરી જઇ હુમાયુને આવી મળી, ને કામરાન નાશી ગીરની ગયેા. હુમાયુએ કાબુલ લીધું. કામરાનના જુલમથી રૉહેરના લોક અ- હું નારાજી થયા હતા તેથી આ વેળા ખુશી થઇ તેમણે શેહેરમાં હુમાયુ પેઠે તે રાત્રે રાશની કરી પોતાની ખુશી દર્શાવી. કામરાન- ની બેગમેશાદ્વાજાદા અકબરને લાવી તેના માબાપને હવાલે કર્યો. માતા મરિયમ મકાની એગમ અને પિતા હુમાયુ કુમારને જોઈ અંતિ આન પામ્યાં. એ વેળા તેનું વય ચાર વરસ એ મહિના અને પાંચ