પૃષ્ઠ:Akabar Charitra.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩
અકબર ચરિત્ર.

અકમર ચરિત્ર, ૧૩ વાત સંભારીને તે વિચાર કરવા લાગ્યા. કામ ભારે જોખમનું હતું. સૂરકુળના શાહજાદા અને પઠાણ લેાક સામાન્ય ભય ોઇ સંપ કરી એકત્ર થઈ જાય, અને અગાનીસ્તાનની તેની તેષાની પ્રજા Öડ કરે, તે તે અતિ ધાસ્તીમાં આવી પડે. આ ગુંચવણમાં તેનું મન ધાળાતું હતું, તેવામાં કેઇ અમીરે એ દેશની જુની રીત પ્રમાણે શુક ન જોવાની સૂચના કરી તે હુમાયુંને ગમી, પાદશાહ એક દિવસે કેટ- લાક સાથીએ બેડે શિકાર કરવાને કરતે હતા તેવારે એ શુકન આ પ્રમાણે જોયા—તેમને પેહેલા જે આદમી મળ્યો તેનું નામ દાલત હતું, ખીજે મળ્યો તેનું નામ મુરાદ હતું, અને ત્રીજો મળ્યો તેનું નામ સાઇત હતું.રીલત એટલે ક્ષેમરાળ કે ઉદય અને વૃદ્ધિ, મુરાદ એટલે ઈચ્છા, અને સાદત એટલે સિદ્ધેિ કે તેહ. એ ઉપરથી હુમા યુએ એમ માન્યું કે ઇશ્વરા મને યશ આપવાની છે. એથી હિંદમાં જય મળવાની સર્વેને નક્કી આશા થઈ. હવે ચેાગ્ય તૈયારી કરી ૧૫૫૩ ના નવેમ્બર માસમાં હુમાયું ઉપડયો. પેશાવરને મુકામે એહેરામખાન અને શાહુકાદ અકબર કંદહાર અને ગીજનીના કસાયલા જોદ્દા સહિત તેને આવી મળ્યા. સિંધુ ઉતરી લાહાર પાડાંચતાં સુધી ફાઇ સામું થયું નહિ; અને મુગલે ખીન હરકતે લાહેારમાં પે!ા. પંાબ, જલંધર, સરહિંદ, અને હિસાર પ્રાંત હુમાયુંને હાથ આવ્યા. દિલાપુર આગળ કેટલાક અગાન લઢવા ઉભા પણ હાર્યા, અને તેમની છાવણી મુગલોએ લૂટી અને બાયડીએ હર- છુ કરી. સિકદરશાહ સૂરને હાથ દિલ્હી હતી, તેણે પંજાબના સૂબેદાર તાતારખાંતે ૩૦૦૦૦ ફ઼ાજ આપી સામે મૈયે, સરહિંદુની પાસે મુચ્છીવાડાના રણમાં મેહેરામખાન અને અકબરે તેને હરાવી નસાડયો. મુગલ સેના દિલ્હી ભણી ચાલી, સિકંદર પંડે મેટું તાપખાનું, ૮૦૦૦૦ સ્વાર, અને હાથીએલેઈ તેમને પાછા કાઢવાને આવ્યો. એને મળવાને મેહેરામખાન આગળ વધ્યા; પણ શત્રુની મેટી સંખ્યા જોઇ તેણે હુ માયું પાસે મદદ માગી. પાદશાહે તરૂણુ અકબરને સ્વારી આપી મે કલ્યે, મુગલ છાવણીના મેટા સરદારા તેને સામા લેવા ગયા. આ કુમક આવ્યા પછી પણ મુગલ ફૅાજની સંખ્યા પઠાણુ લશ્કરથી ચે-