લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akabar Charitra.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. પૈસા ખરચતાં અન્ન મળતું નહિ,ભાણસ માણસને મારી માતા. આ સંકટમાંથી તેને ઉગારનાર અને તેના રાજ્યને મજબૂત કરનાર ખ હાદુર, બુદ્ધિમાન, અને દૃઢ મનના મેહેરામખાન હતે. તે સ્વભાવે ક!ણુ અને એટલે ગર્વિષ્ટ હતા કે પાદશાહને પણ લેખવે નહિં; તે પણુ ચતુર અકબર તેના ગુણપર નજર રાખી તેને વળગી રહ્યો,અને કિશોર વયમાં છતાં પોતાની વિશાળ બુદ્ધિ, શૂરતા, અને ચપળતાવડે શત્રુઓને જીતવાને તત્પર થયો. અકબર રાજ્યાસને બેઠા ત્યાર પછી ઘેાડા વખતમાં શાહ અબુલ મુઆલી નામે સયદના ઉપર અડ કરવાને! શક જવાથી ખાનખાનાને તેને પકડી મારી નાંખવા માંડયો; પણુ તરૂણ પાદશાહે તેને અટકા વ્યો. અમલના આરંભમાં ગુને સાબિત થયા વિના માત્ર શક ઉપરથી સૈયદને ભારવેા એ ફીક નહિ એમ કહી તેના પ્રાણ ઉગાયા. હવે સુલતાન સિકંદરસૂરના નાશ કરવાને પાદશાહી ફ્રાજ કામે લાગી. શિવાલિક પર્વતની તલેટી કને તેની સેના પડી હતી તેને હરાવી; પણ તે પડે નાસી ડુંગરામાં ભરાયે. છ માસ સુધી મુગલ ફ઼ાજ તેની કેડે પડી, પણ તે હાથ આવ્યો નહિ. નગરકોટના રાજા રામર્ચંદ્ર (ાં નામ ધરમદ) એ મરી મૂલકમાં સર્વેથી મોટા હતા તે પાદશાહને તાબે થયેા. વર્ષાઋતુ એઠાથી પાદશાહે લશ્કર સહિત જાર્ટ્સ- ઘરમાં આવી પાંચ મહિના લગી મુકામ કર્યું. તાબેગ નામે મેઢે અને હુમાયુંના માનીતે સરદાર દિલ્હીમાં કામ ચલાવતા હતા તેણે તે શહેરમાં અકબરની આણુ ફેરવી, તેને નામે ખુભેા ભણાવ્યો અને ખીજા સરદારાની સાહેતાથી સાં અને આસપાસના પરગણાએમાં બંદોબસ્ત રાખ્યો. હુમાયુંના વખતથી મુનીમખાન કાબુલના સૂબેદાર હતેા તથા તેને બીજો શાહનદા મી રનૂં મહમદ હકીમના અતાલિક એટલે રક્ષક હતા. હુમાયુંના જનાના પણ કાબુલમાં હતા. કંદહાર શહેર અને તેના તાબાના પ્રાંતે એહેરા- મખાનને જાગીરમાં આપ્યા હતા. ખદખશાન પ્રાંતના હાકેમ મીરા સુલેમાન હતા તેણે બળવા કરી કાબુલ ઉપર સ્વારી કરી; અને મુ- નીમખાનની પાસે તે શેહેરના અપાવ કરવા જોગ લશ્કર ન હોવાથી