પૃષ્ઠ:Akabar Charitra.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮
અકબર ચરિત્ર.

૧૮ અકબર ચરિત્ર. ગાન એટલે પઠાણુ સ્વા સહિત મધ્ય ભાગે રહ્યો. શુક્રવાર તા. ૨જી મહારમ હી. સને ૬૪ (ઈ. સ. ૧૫૫૬ તા. ૫ મી નવેંબરે) સમામ થયા. મુગલ ફાજના હુસેન કુલીખાં વગેરે સરદારેએ શત્રુના કેટલાક હુમલા પાછા વાળ્યા પછી, અકબરના લશ્કરના મધ્ય ભાગ ખાનજમાનની સરદારી નીચે તો તેના ઉપર હિમુખતે પેાતના હાથીઓ સહિત ધસ્યા. મુગલાએ તેના ઉપર તીરને વરસાદ વરસા- વ્યો તેમાંનું એક તીર તેની આંખમાં બાકાઈ અંદરના ભાગમાં પેઠું, હિતુ અચેત થઇ દાદામાં પડ્યો તે જોઇ તેની સેના નાઉમેદ થઇ નાસવા લાગી, તે મુગલ ફાજે પાછળ પડી તેમાંના ઘણા માણસને વાઢી નાંખ્યા. અચેત થઇ પડેલા હિમુ મુગલાને હાથ આત્માથી તેને અકબરની હારમાં આણ્યે. ખેહેરામખાતે તરૂણુ પાદ- શાપુને કહ્યું કે આ કાર દુશ્મનના શિરચ્છેદ કરી ગાઝી કહેવાએ, અકબર કહે એ અચેત મુડદાલ થયેછે, એના ઉપર હાથ કરવામાં શે! માલ છે? એનામાં શુદ્ધિ અને કૈાવત હોત તો હું તેમ કરત. પછી મેહેરામે પડે તેવું ડાકુ વાઢી નાખી કાબુલની ભાગોળે લટકા- વવાને મેકહ્યું ને તેના શરીરને દિલ્હીના દરવાજાપર મૂકવાને મા હ્યું. શત્રુનું દળ દિલ્હી ભણી નાડું, તેની પૂડેસિક દરખાન ઉસએકને મેકલી મુગલ ફે૨ે તે રાત્રે પાણીપતના રણમાં મુકામ કર્યું. બીજે દાડે ત્યાંથી ઉપડી દિલ્હી જવાની આજ્ઞા થવાથી મુગલસૈન્ય વચ- માં અટક્યા વિના ત્યાં ગયું. પાદશાહ તે રાજ્યધાનીએ પહાંચ્યા તેવારે નગરવાસીએ આવકાર દેવાને સામા તેટવા આવ્યા. દિલ્હીમાં એક માસ મુકામ રાખ્યો તે દરમિયાન જાણવામાં આવ્યું કે માજી સુલતાન શેરશાહના ગુલામ હાજીખાન મેવાડ દેશના અલવાર નગરના કબજે કરી ત્યાં પાતાના અમલ બેસાડવાને ચહ્ન કરેછે, અને હિંમુના ખાપ અને ખટલા પણ ત્યાં છે. ગુલામ હાજી શૂરા અને હૅશીઆર સેનાપતિ હતા, માટે તેને તુરત જીતવાની જરૂર હતી. નાસિરૂલ મુલ્ક પીરમહમદને વીણી કાઢેલું લશ્કર આપી તેની ઉપર પાદશાહે મેાકલેલા, તેની સામે થવાને ન થેબતાં હાજીખાન નાઠા; અને અલવાર તથા તેની આસપાસના મેવાડના પ્રાંતા પાદશાહી