પૃષ્ઠ:Akabar Charitra.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦
અકબર ચરિત્ર.

૨૦ અકબર ચરિત્ર. વાને ચઢયો. તેની ફાજ જાલધર પાહોંચી તેવારે સિકંદર પા હડી શિવાલિકના ડુંગરી મુલકમાં ગયા. મુગલ સેના તેની પાછળ ગઇ; પણ સિકંદર લઢવાને મેદાનમાં ન આવતાં માણુકાઢ નામે ગઢમાં ભરાયા. પાદશાહે તે ગઢને ઘેરી લીધા. એ ધેરાનું કામ ચાલતું હતું તેવામાં અકબરની મા મરિયમ બકાની અને પાદશાહી કુટુંબની ખીજી એગમો કાબુલથી આવ્યાં. તે એક મજલ દૂર રહ્યાં તેવારે અકબર હરખ ભય પાતાની માટે સામે તેડવા ગયેા. મા દીકરા મળી ઘણા આનંદ પામ્યાં. ઘેરાનું કામ જોરથી ચાલ્યું, તેપણુ ઘા માસ પાર્ટુાંચ્યું. અંતે સિકંદરને બચવાનો સંભવ જણાયા હે અને હેરાન બહુ થયા, તેવારે તેણે તાબે થવાનું કહે માકહ્યું, તેની અરજપરથી અબરે અકાખાનને તેની જોડે ફરારની શરતે હરાવવાને મેકલ્યો. સિક તેની આગળ કરગરીને કહ્યું કે જે કામ મારાથી પાર પાડી શકાય નહિ તેવું મેં માથે લીધું છે. પાદશાહની સામા થવાથી મને લાભ થાય તેવું નથી એ હું જાણુંછું, માટે મને કૃપા કરી ગાળે જવા દે. હું પાદશાહને તાબે રહીશ, અને મારા દીકરાને એળમાં આપીશ. અકાખાને પાછા આવી એ અરજ ખાનખાનાનને જણાવ્યાધી તેણે તે કશુલ કરવાની પાદશાહની મંજૂરી લીધી. સિકદરે પોતાના દીકરા અબદુર રહેમાનને પાદશાહને શરણે મેકક્લ્યા, તથા પચાશ હાથી તથા ખીજી જણસે ભેટ કરી; અને તા. ૨૭ મી મઝાન હી. સ. ૯૬૪ ને દિવસે માણુકાટ ગઢ આપી તે બંગાળે ગયા. તા. ૨ જી શાહુ અવ્વલને રાજ મુગલ ક઼ાજ ત્યાંથી ઉપડી લાહાર ભણી ચાલી. માણુકાઢને ઘેરા ચાલતે તે તેવામાં એક દિવસે કૂતુલા અને અકા નામે બે હાથીને પાદશાહની ગમતને માટે લઢાવ્યા. તે દ્રાથી એક એકને ધકેલી હઠાવતા ખાનખાનાનના તંબુની બહુ નજીક ગયા. એ વેળા મેહેરામખાન માંદ્ય તે, ગૂમડાં થવાથી તે બહાર નીકળી શકતે ન હતા. તેના મંતમાં શક આવ્યો કેપાદશાહી હજારી નાકરાએ જાણી જોઈને હાથીને તે તરકે હુંકાવ્યા. ખાનના સાથીઓએ તેના શકને ટકા આપ્યો. તેપરથી તેણે પાદશાહને અરજ કરી કે મારા