પૃષ્ઠ:Akabar Charitra.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. નિંદાએ મારા કયા ગુનાહને માટે આપની ભારાપર તરાજી કરાવી, અકબરે તેને કહાળ્યું કે એ અણુધાયા બનાવ હતા, પરંતુ ખેહેરામની તેથી ખાતરી ન થવાથી લાહારને મુકામે તેણે અકાખાનને કહાળ્યું કે મારૂં અપમાન કરવાની સલાહ પાદશાહને તેં આપી, એવે મને શક છે. એ સાંભળી અકાખાન ઘણા ખેદ પામ્યા. પોતાના મૃષા દીકરાને જોડે લેઇને એહેરામને ઘેર ગયા, અને કુરાન ઉપર હાથ મૂ થ્રી કસમ ખાઇ તેણે એ સંદેહ તેના મનમાંથી કાઢી નાંખ્યો, ૨૧ ચાર મહીનાને ચાદ દહાડા રહી સ્વારી લાહારથી ઉપડી દિલ્હી ભણી ચાલી. વચમાં નલધરને મુકામે અકબરે પોતાની ફેઇના દી- કરાની દીકરી સુલતાન એગમને બેહેરામખાન વેરે પરણાવી. માજી પાદશાહ હુમાયુંએ એ પ્રમાણે કરવાનું વચન આપ્યું હતું, તે અકબરે અમલમાં આપ્યું. એ પ્રસંગે ખાનખાનાને મેટી ન્યાત કરીને પા- દશાહને જમવાનું ઇજન કર્યું. તરૂં સ્વીકારી અકબરે તેને માન આપ્યું. એહેરામે તે દિવસે ક્ષણે ઉદારપણે ખરચ કર્યું. લાહી વર્ષ ૩ જાં—દિલ્હીમાં આવી પાદશાહે પ્રજાના અને લશ્કરના કામપર ધ્યાન આપ્યું. ખાનખાનાન અને બીજા પ્રધાન અને ઉમરાવેા હપ્તામાં બેવાર દીવાનખાનામાં હાજર થઈ પાદશાહના હૂકમ પ્રમાણે કામ કરતા. મરહુમ પાદશાહની કારકીર્દીમાં ખ્વાજા કલાનબેગ કરીને મોટા ઉમરાવ હતા તેના દીકરા મુસાબિખાન એહે રામ જોડે દ્વેષ બાંધી બેટો હતે, માટે તેને એહેરામે મારી નખાવ્યો. એ વરસમાં એક દિવસે લખના નામે હાથી ઉપર સ્વાર થઈ પાદશા- હું કરવા નીકળ્યા. માર્ગમાં તે હાથી બીજા હાથીની પાછળ દેડથી અને વચમાં ખાડી આવી તેમાં પડયો, અકબર પોતાને સ્થાનેથી ઉછળી હાથીના કુંભથળ ઉપર પડ્યા અને તેનો પગ હાથીના ગળામાં સાવધને પગ ટેકવવાને પણ તે તેમાં ભરાયે, તેની પાછળ ખેડેલે નાકર નીચે ભોંયપર પડયો, પણ પાદશાહ પંડે બીજા માણસોએ બે- ગા થઇ તેના પગને પટામાંથી છૂટા પાડયો ત્યાં લગી તેને વળગી રહ્યો. હાથી પોતાના બળે કરી ઉભા થયા અને ખાડીમાંથી નીકળ્યો. અક અરશાહ કરીને તેની ઉપર ચઢી એટા અને સહીસલામત મેઢુલે પધાર્યા.