પૃષ્ઠ:Akabar Charitra.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. કઝબીની નામે લાયક પુરૂષને અકબરના શિક્ષક ઠરાવ્યો. પાદશાહે તેની પાસે ઘણીવાર ગુહ્ય અથવાળી ગઝલા વાંચતા, ગ્વાલિયરગઢ તેની ઊંચાઇ અને મજબુતાને માટે પ્રખ્યાત હતા, અને તેમાં આગળ મેટા રાજા વસતા. સુલતાન મહમદ આદિલના ગુલામ સુહુઁલના કળમાં તે આવેલા હતા. આગ્રાને રાજનગર કા પછી અકબરની ફાજે તેને જીતી લીધા. આગ્રાની પડેશમાં હવે જબરામાં જબરા મઢ સબલ નદીને ડામે કાંઠે હાથત કરીને હતા. તેમાં ભાર્દારિય! વગેરે રજપુતે વસતા, તેએ શૂરા અને સંખ્યામાં ધણા હતા, અને હિંદુસ્તાનના પાદશાહાની સામા બડ કરી સદા જુ કરતા. અધમખાં નામે સરદાર વિષે એહેરામખાનના મનમાં પૂરા તે પો વેહેમ હતા, માટે તેને એ કિલ્લો અને તેની આસપાસનાં પગ- ઓં જાગીરમાં આપી ત્યાં મેકલ્યા. એ રીતે તેણે દુશ્મનને પાદશાહની ન્નુરમાંથી ખસેડો અને બંડખાર રજપૂતાને જીત્યા. ઇલાહી વર્ષે કર્યું.—પહાણુ લેાકાને કબજે જ્વાનપુર હતું, તે આ વરસમાં મુગલ સરકારે વશ કર્યું. ખાતજમાનની સરદારી તમે મેટું લશ્કર ત્યાં ગયું. અગાને હિંમતથી લડ્યા પણ જય પામ્યા નહિ; અને તેમને તે મૂલક ખાલસા કરવામાં આવ્યો. એજ વરસમાં રયંભાર તવાને અખીબઅલીખાનને મેકલવામાં આવ્યો. પ્રથમ સુલતાન શેરખાનની તરફથી તેને ગુલામ હાજીખાને ત્યાં અમલ કર્ તેા હતા. એ પ્રાંતમાં રાય ઉદયસિંહ મેટે બળવાન રાા હતેા. તેના ફાઈ રાય સર્જન નામે સગાને હાજીખાને તે ગઢ વેચાતે આપ્યો હતેા. તબીબઅલીએ તે ગઢને ઘેરી લીધે! અને આસપાસનાં પરગણા લૂટી ઉજડ કર્યા. ત્યાર પછી અમીરા પાતપેાતાની જાગીરામાં ગયા. એ વરસમાં શેખ મહમદ ઘઉસ પેાતાના ધણાક ચેલા અને નાકરા સહિત ગુજરાતથી આત્રે આવ્યો. તેને પાદશાહની મુલાકાત થઇ, પણ શેખ ગદાઈ જોડે તેને બનાવ નહતા; અને ખાનખાનાન અને શેખ ગામ એક હતા, તેથી શેખ ધઉસને તેની ઉમદ્દ પ્રમાણે લાભ થયે નહિ. તે નાખુશ થઈને ગ્વાલિયરમાં જઇ રહ્યો પાદશાહે તેને એક કરોડ (ટકા)નું વરસાસન કરી આપ્યું,