પૃષ્ઠ:Akabar Charitra.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬
અકબર ચરિત્ર.

૨ અકબર ચરિત્ર. લદારાને બાદશાહની હારમાં દિલ્હી મેકલી અરજ કરી કે, “આ તારું આધીન સેવક આપની ઇચ્છા વિરૂદ્ધ કાઇ સરકારી નાકરને કાંઈ ઈજા કરવાના નથી; કેમકે જે પેાતાનું નિમકહલાલીથી કામ બજાવે તેમની ઉપર માયા અને મેહેરબાની કરવી ઘટેછે.” એહેરામખાનની વિરૂદ પાદશાહને ઘણું કહેવામાં આવ્યું હતું; તેથી પાદશાહે એ હેઃ સ્વીકાર્યું નહિ અને લાવનારાને પાછાં મા કલ્યા. ખાનખાનાન ઉપર શાહની તિરાજી થયાની ખબર પ્રસરતાં બધા માણસા તેની ભણી પીઠ કરી પાદશાની તર જોવા લાગ્યા. જે અમીર ઉમરાવા અને મેટા અમલદારે દિલ્હી આવ્યા તેમને શા- હાબુદીને અને મહામઅંકે ઇનામ અકરામ નગીરા અપાવવાની લાલપ દેખાડી ઉત્તેજન આપ્યું. ખેહરામખાનને ઘણાક વખતથી દ્વેષ કરવા જવાની ા હતી. રાજકારભાર છેડી જે અમીરે અને ખાને તેની પાસે રહ્યા હતા. તેમને દિલ્હી મેકલ્યા અને પં આગ્રેથી નીકળી નાઘેાર ભણી ચાલ્યેા. એ સમાચાર દિલ્હી પહોંચ્યા તેવારે શાહાબુદીને અને માહમમકે પાદશાહને કહ્યું કે હેરામ ખાન પ્નખ જીતી લેવાને ગયા. અબરશાહે મીર અબદુલ લતીક્ ખેડે વછરને પેગામ મેકક્લ્યા કે મને તમારા પ્રમાણિકપણાપર અને નિમજ્જલાલીપર્ સંપૂર્ણ ભરાસા હેવાથી આજસુધી રાજ્યનાં સકળ અગત્યનાં કામકાજ આપને સોંપ્યાં હતાં, અને હું પંડે માત્ર મેજ મઝા કરતા. પણ હવે પાદશાહીના તમામ કારભાર મેં મારા હાથમાં લેવાતા ઠરાવ કર્યો છે, તેથી આપને ઘણા વખતથી નકે જવાની મરજી હતી તે પ્રમાણે આપે ત્યાં જવું. આપના ગુજરાનને માટે દુ- દુસ્તાનનાં પરગણાંએમાંથી યે!ગ્ય નગીર આપવામાં આવૐ, અને તેની ઉપજ આપના આતિયાની મારફતે આપને પહોંચતી કરીશું.” મીર અબદુલ લતીફે એ સંદેશે ખાનખાનાનને કહ્યો તે લક્ષ દેને સાંભળી મેવાતથી ઉપડી તે નાધાર ભણી ચાલ્યા. હવે તેની સાથે વલીએગ ઝુલકદર, તેના દીકરા હુસેનકુલીબેગ અને ઈમૈલ કુલીબેગ, શાહકુલી હિમ, તેના ભાણેજ હુસેનખાન, અને જમાઈ મહાદી કાસિમખાન માત્ર રા. નાધાર પહેાંચ્યા પછી એહેરામખાને