પૃષ્ઠ:Akabar Charitra.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. ઉપલેા સાર લીધેછે. અબુલ ઝલના અકબરનામામાં કાંઈક જૂદુ લખ્યુંછે, તે લખેછે કે હુમાયુંએ બેહેરામખાનને અકબરના શિક્ષક (ઉસ્તાદ) ઠરાનો હતા, અને આખર તેને ખાબા કહેતા. એ માટે બેહેરામનાં ધણાંક ખોટાં કમાપર અકબરે આંખ આડા કાન કર્યા; પણ અંતે ખેહેરામ હદપાર ગયેા, અને તેણે વલીએગ જુલકાદ્ર અને શેખ ગદાઈ હંમુ વગેરે ક્રૂડા માણૂસે જોડે કાંઇ ભાઠા ગુપ્તમનસૂબા કા. તે મનસૂબા અમલમાં આવ્યા પેહેલાં પાદશાહના નણુવામાં આવ્યા અને તે તેણે પેાતાના વિશ્વાસુ મિત્રાને કહ્યા. એમાં માડમએ, અધમખાન, અને મીરાં શ×દીન હુસેન હતા. માહુમઅંક ઘણો બુદ્ધિમાન, ડાહી, અને પ્રમાણિક નારી હતી. શિકાર કરવાને પાદશાહ બયાનગઢ ગયા. માહમઅંકે ઉપલી હકીકત દિલ્હીના સૂબેદાર શાહાબુ દીનને જણાવી, તે પણ ચતુર અને પ્રમાણિક સરદાર હતા. પાદશા- હીના નિમકહલાલ નાકર ક્રિયાખાન ગંગ પ્રથમ પાદશાહને જઈ મળ્યો, અને ત્યાર પછી ખીજા સરદારા દરબારમાં ગયા. માહુઅક અને શાહાબુદીને સઘળા અગત્યના સમાચાર રાહુને કહ્યા, અને બાહુમઅંક પ્રધાનનું કામ કરવા લાગી. પણ તે ખાઇમાણસ હોવાથી કાઈ નામના વજીર પુરૂષ હાવા જોઇએ; માટે બહાદુરખાનને વજીર નીમ્યા, અને તે ખાતાની જાગીર આપી. એ નામના વજીર કહેવાયા, તથાપિ વછરાતનું કામ તે। સામઅક કરતી હતી. ખેહેરામનો મૂળ સ્વભાવ અને જાતિ લક્ષણુ સારાં હતાં. પણ તે ક્રમનસીબે મડી સેખિતમાં પડ્યો તેથી તેના સારા ગુણ ઢંકાઇ ગયા. અને ખુશામતિયા આદમીઓનાં જૂઠાં વખાણુધી તે ગર્વિષ્ટ થયે, જે પોતાનાવખાણુથી રાજી થઇ લાયછે તે ભાટાઈ કરનારા હંગેની જાળમાં ફ્સાઈ પડેછે. ને આ- મેન્તુત એક્િતાન સાહેબે ઘણાક ારસી ધારે મુગલાઇ રાજ્યને ઇતિહાસ જોયોછે. તે લખેછે કે સિકંદરસૂર તાખે થયે। અને આગ્રા તથા દિલ્હી અકબરને કમને આવ્યાં ત્યારથી મુગલાઇ રાજ્યની પુનઃસ્થાપના ખરેખરી થઇ, અને એ મેટું કામ કરનાર ખેઢેરામખાન હતે, તેની સત્તા ઘણીજ વધી ગઈ. તેની દઢ- તા અને બુદ્ધિખળે મેટી અડચણ છતાઈ અને મુગલફ઼ાજ વશ રહી