પૃષ્ઠ:Akabar Charitra.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. ૩૧ તેના વિના સગીર પાદશાહને વશ ઉન્મત્ત મુગલ સરદારો રહેત નહિ, અને પાદશાહી તૂટી જાત. એ કારણુથી સામાન્ય ભય માથે હતું ત્યાં- સુધી તેને આધીન રહી તેની સાને બધાએ માન આપ્યું. પા જ્યારે એ ભય નઢયું ત્યારે એને કઠણ અમલ અને એના દોર લાક મુગલ સરદારાને અને અકબરને અપ્રિય લાગવા માંડ્યા. તે સ્વભાવે તાડે, મગરૂર,અને સહતે; અને કુલ અધિકાર પોતાને હાથે રાખવાનો તેને દઢ નિશ્ચય હાવાથી તે બીજા કાઈનું રતીભાર ચાલ- વા દેતે નહિ. એથી તેને ઘણા માણસો જોડે દુશ્મનાઇ થઇ; અને પાદશાહ જેમ ઉમ્મરે આવતા ગયા તેમ તેમને પ્રેમ એના ઉપરથી એ યતે। ગયા, પંડે રાજ્યમાં માત્ર પુજવાની સ્મૃત્તિ જે વે છે એ સમન્નયાથી તે રાજ્યાધિકાર પેાતાને હાથે લેવાને આતુર થયેા. ખેહેરાન પાતાના અખત્યાર વાપરવામાં અન્યાય અને જાલમ ફરેછે અને તેને લેખવતા નથી, તે જોઇ અકબર કાપાયમાન થયા. તાબેગ હુમાયુંને જૂને અને નિમકહલાલ સેવક હતા. તેણે પદ- શાહીની મેટી સેવા બજાવી હતી અને તે તુર્કી સરદારીમાં વડા હા ઇ મેહેરામના હરીફ્ હતા. પાદશા શિકારે ગયા હતા પા આવે તેની વાટ ન જોતાં, તથા તેની નામની મંારીએ ન લેતાં મેહેરામે તાર્કીબેગનો ધાત કરાવ્યો. પાદશાહ હાથીને લટાવી ગુખત કરતા હતા તેવામાં તેમાંને એક હાથી બેહેરામના તંબુની પાસે ગયાથી બેહેરામે તેના મહાવતનું ભાથું વાવ્યું. ત્યારપછી કાંઇ હલકા તટ્ઠામતને માટે તેણે એક મેટા ઉમરાવને મારીનખાવ્યો. પાદશાહને શિક્ષક પાર મહમદ પણ ભાગ્યે ચ્ચે; ને તેને કે જવું પડયું. પાદશાહની હજારમાં રહેનાર માણસે! પર અદેખાઇ કરી મેહેરામ તેમને નિય પીડવા લાગ્યા. એ બધાથી અકળાને પાદશાહ પાતાના સાથી જો મનસૂએ કરી એક વેળા શિકારે ગયા હતા ત્યાં માના મંદવા- ડતી ખબર સાંભળ્યાને બાકાને તે એહેરામને કહ્યા વિના એકાએક દિલ્હી ગયા; અને ત્યાંથી જાહેરનામું પ્રગટ કર્યું કે હવે રાજ્યની લગાન્ મ મેં હાથમાં લીધી છે, માટે ખીન્ન કાઇને બૂકમ કૈાઈએ માનવા નહિ, આથી મેહેરામની આંખેા ઉઘડી, જુવાન શાહની કૃપા સંપાદન