પૃષ્ઠ:Akabar Charitra.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨
અકબર ચરિત્ર.

૩૨ અકબર ચરિત્ર. કરવાને સરદારા એક પછી એક બેહેરામને તજી ઝટ તેની પાસે ગયા. ગયલો અધિકાર પાછો મેળવવાને મેહેરામે કેટલીક યુક્તિઓ ધારી તેમાં એક એ હતી કે પાદશાહને પકડી પાતાને કબજે રાખવા. બીજી એ હતી કે માળવે જઈ ત્યાં સ્વતંત્રપણે રાજ્ય કરવું. પણ એમ કરવાને તેને મદદ મળા નહિ; અને કાદાચ પેાતાના મયંત સ્વામીના પુત્રની સામા બુદ્ધ કરવું, તેને અંદરખાનેથી ગમ્યું નહિ હોય. માટે તે ભ જવાને માટે ગુજરાત ભણી જવા નીકળ્યો. નાઘેાર પહેાંચ્યા પછી તે- ના વિચાર કર્યો. અકબરના કોઇ કામથી ખીજવાઈ જઇ તેણે પંજા-- ખમાં જઈ ખડ ઉટાળ્યું. યુદ્ધમાં તે હાર્યું અને અકબરને શરણે આ- બો, પાદશાહને પગે લાગી રડી પડી તેણે માફ્ માગી, અકબરે તેની આગલી ચાકરી સંભારી તેને ઉઠાડી તેને મેાટે અપરાધ મા કરીને માત આપ્યું. કલ્પી અને ચંદેરીના સૂબેદાર થવાને, કે ઉમરાવ પદવીએ દરબારમાં રહેવાને, કે મકે જવાને કહ્યું. એહેરામે મકકે જવું પસંદ કર્યું.પાદશાહે તેને વરસે પચાસ હજાર રૂપિયાની આજીવિકા બાંધી આપી. ખે દહાડા ત્યાં રહી ખેહેરામ મક્કે જવા નીકળ્યો. ગુજરાત સુધી તે સહી સલામત પહોંચ્યા. અણુહિલવાડ પાટણને મુકામે તે સિદ્ધરાજનું સહસ્ત્રલિંગ સરેાવર જેવા ગ્યા. હૅાડીમાં બેસી તેમાં કરી આવી કોર્ટ પર આવ્યો. તેવારે મુખારિકખાન નામે કાઇ પઠાણે આચિતા તેન ખંજર ભાકી તેના પ્રાણ લીધે. એ પદ્માણના બાપને મેહેરામે મારી નંખાવ્યો હતા તેનું વેર તેણે એ પ્રમાણે વાળ્યું. પાટણના કૅમે અટ વચમાં પડી તેના બાળક દીકરા અને જનાનાને ખૂનથી ઉગારી આગે મેકલ્યાં. અકબરે તેમની મેાગ્ય સંભાળ લીધી, મેહેરામને અને તેની બજાવેલી માટી ચાકરીને અકબર બહુ સંભારતા; કેમકે ખેરામની હિંમત અને ચતુરાઇથી તેની બાલ્યાવસ્થામાં તેના શત્રુ પરાજય પા- મ્યા હતા અને પાદશાહીનું રક્ષણ થયું હતું ક

  • મેહેરામખાન કરાકુઈન્તુ જાતના તુર્ક હતા. તેના જન્મ -

કશાનમાં થયા હતા અને ખખમાં તેણે વિદ્યાભ્યાસ કર્યા હતા. સાળ વરસની ઉમ્મરે તે હુમાયુંની નોકરીમાં રહ્યો.કનેાજના સંગ્રામમાં હુમા- ચુંને પરાજય થયા તેવારે તે તેની જોડે હતેા. એ હાર થયા પછી તે શૈભલ પ્રાંતમાં લખનારના રાજા મિત્રસેનને શરણે ગયા. શેરશાહે