મકબર ચરિત્ર. અઢાર વરસની ઉમ્મરના સાધારણુ જુવાનથી ન બની શકે તેવું ભારે કામ અકબરે માથે લીધું; પણ સ્વાભાવિક બુદ્ધિબળમાં અને કુળવણીમાં તે સાધારણ તરૂણેથી ત્રણે ચઢીઆતા હતા. ભય અને મુશ્કેલીના સમયમાં તે અવતયા હતા અને ધીખાનામાં ઉઠ્યા હતા, કિશાર થયથી તે પિતાની વતી યુદ્ધ કરવામાં કસાયેા હતા અને બે- હેરામના કારભારના આકરા વખતમાં તેને વિવેક, ડહાપણ, અને ખામેાશીના ઉપયાગ કરવે! પશ્નો ને! તે સ્વભાવે મીડા, અને અંગે રૂપાળા, બળવાન, અને ચપળ હતે. તેની હિંમત એટલી હતી ? રમત ગમતમાં, વાધ વગેરે જંગલી પશુઓને જીતવામાં, તથા અણુકેળવા- મલા બેડા ને હાથીને વશ કરવામાં પણ આશ્ચર્યકારી બહાદુરીથી તે પ્રખ્યાત થયે. શૂરા અને કાર્ત્તિના મેાટા લે1બી છતાં કેવળ લશ્ક- રી યશથી પોતાની નામના કરવાની ઇચ્છા ન રાખતી, ડહાપણ, બ– લાઇ, અને ઉદારતા વડે તમામ તૈયત ઉપર હેત રાખી તેમનું કલ્યાણુ કરી પેાતાનું નામ અમર કરવાને તે આતુર હતેા, વાઢવા ! ધન્ય છે એવા મહાપુરૂષને ૩૩ અકબરની ચતુરાઈ અને કુશળતાવડેજ પાદશાહી ટકી રહી તેને માગ્યા, ને તેના કાપથી ડરી જઈ રાન્નએ તેને આપી દીધું. શેરશાહ માળવે જતે હતા તેવારે એહેરામને તેની હજારમાં આણ્યે. રગેરે તેને માન આપી તેનાપર માયા કરીને તેને પોતાની નેકરીમાં રાખવાની ઇચ્છા દેખાડી; પણ એહેરામે તેના નેકર થવાની ના કહી. બરહાનપુરને મુકામે તે અને વાલી(વાલી એટલે ગ્વાલિયરને આગલે ગવર્નર) અબુલ કાસિમ જેડે નાઠા. આગળ જતાં શેરખાનના લશ્કર- ની એક ટુકડી તેમને સામી મળી. અમુલ કાસિમ દેખાવમાં ભભકાદાર હોવાથી તેને એહેરામખાન જાણી તેમણે ઝાલ્યેા, તેવારે એહેરામે આ- ગળ પડી કહ્યું કે મેહેરામખાન હું છું; પણ બઠ્ઠાદુર અમુલકાસિમે પોતાના મિત્રને બચાવવાને કહ્યું કે હું બેહેરામખાન છું ને એતે મારો ચાકર છે, ને મને બચાવવાને પોતાના પ્રાણુ ખાવાને તૈયાર થાયછે.માટે એને હેાડી દા.’ એમ હિંદની પાદશાહી અકબરને છતી આપનાર એ- હેરામ ત્યાંથી ગુજરાતમાં ગયા. ત્યાંના સુલતાન મહમદે તેને પોતાની નેકરીમાં રાખવા માંડ્યો; પશુ મેહેરામે કહ્યું કે મારે મકે હજ કરવા જવુંછે માટે રજા આપે, એ બહાને એ સુરત ગયા; અને સુરતી કાઠિયાવાડને માર્ગે સિંધથી ઇરાનમાં જઇ હુમાયુંને મળ્યો. શેરશાનું અબુલ કાસિમની ઉદારતા ઉપર લક્ષ ન આપતાં તેને મારી નાંખ્યો. મેહેરામખાન કવિતા રચી શકતે.
પૃષ્ઠ:Akabar Charitra.pdf/૪૪
Appearance