પૃષ્ઠ:Akabar Charitra.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. અને વૃદ્ધિ પામી, મુગલ કુળને હાથ હિંદનું રાજ્યાસન આવ્યું તેની પૂર્વે થઈ ગયેલાં મુસલમાની રાજકુળાને આધાર ઈરાની, પઠાણુ, તુર્ક, વગેરે વિદેશી સિપાઈઓપરતે; અને ગીઝનવી, ધારી, ગુલામ, ખીલજી, વગેરે પાદશાહા હિંદના લેાકને પરદેશી અને પરધર્મી ગી વિકારતા. તેમને નીચ હલકા ગણુતા અને પેાતાના સ્વદેશી ચૈહાવર્ડ રાજ્યના નિભાવ કરતા. મહાન અકબરે એ મારી રાજ્યનીતિ કરવી નાંખી, બાખર અને હુમાયુંની જોડે આવેલા મુગશે! થોડા હતા અને હિંદના મુસલમાને દુશ્મન હતા. આ સંકટમાં એ મહાત્માએ પતન થયેલી હિંદુ પ્રજાને અને હિંદુ રાન્ત રજવાડાને ઉઠાડવાને, તેમને પેટન તાના કરી લેવાને, હિંદુ મુસલમાન મેશને સરખા ગણવાના, અને પાતે પરદેશી ટળી દેશી થઈ જવાના ઉમદા ઉદાર વિચાર કર્યા, અને તે અમલમાં આણ્યા. હિંદુ, મુસલમાન, મુગલ, પાણુ, રજપુત, ખાહ્મણાદિકના ભેદ ન ગણુતાં, ગુણ પ્રમાણે રાજકાજમાં હરેક પદવીને જે લાયક હોય તે તેને આપી, કરવેરામાં, ઈનસામાં, તથા ખીજી હરેક આબતમાં સર્વ સરખા ગયા, અને મુસલમાની રાજ્ય નાડી હિંદી રાજ્ય સ્થાપ્યું. આ સર્વ કરવાને જેમ પ્રસંગ આવતે ગયે તેમ તે કરતા ગમે. ૩૪ પ્રથમ તેને ત્રણ મેટાં કામ કરવાનાં હતાં. ૧ લું, પેાતાના લશ્કરી અમલદારાને વશ કરવાનું કામ; ૨ , પાદશાહીના જે જે પ્રાંતે ખીજા કબજે કરી બેઠા હતા તે જીતવાનું; ૩ ાં, રાજ્યમાં શ્રેણીક ઉથલપાથલ થવાથી રાજવહીવટમાં અવ્યવસ્થા થઈ હતી તે મટાડી નિયમસર કામ ચાલે અને પ્રજાનું રક્ષણ થાય તેવી ગોઠવણ કરવાનું. અકબરને રાજ્યાસન મળ્યું તેવારે તેને પ્રથમ દિલ્હી અને શ્રા પણ જીતી લેવાની જરૂર પડી. ગાદીએ બેઠા પછી ત્રીજે વરસે તેને હાથ અજમેર આવ્યું; ચાથે વરસે ગ્વાલિયર ગઢ તેણે જીત્યો; અને ખેહેરામથી છૂટા પડ્યો ત્યાર પહેલાં થોડા વખતપર લખનાર અને જ્વાનપુરની પૂર્વ સીમા લગીને ગંગા કાંઠાને દેશ તેને વશ થયા હતા. ઇલાહી વર્ષે ૬ હું તા. ૧૦ મી માર્ચ ૧૫૬૧.--સુલતાન શેરખાન