પૃષ્ઠ:Akabar Charitra.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮
અકબર ચરિત્ર.

અક્ષર ચરિત્ર. માળવાના સૂબેદાર પીરમહંમદખાને આશીરગઢ અને બહોન- પુરપર સ્થારી કરી બિાગઢ નામે કિલ્લો જીતી તેમાંના તમામ સિ પાઈની કતલ કરી; તેમજનમઁદા ઉતરી ખાનદેશમાં પેઠે તેવારે ત્યાંનાં ધણાંક ગામ અને નગરાના નિરપરાધી રહેવાસીઓને મારી નાંખ્યા. બટ્ઠાનપુરની પણ તેણે તેજ વલે કરી. મુસલમાનને પણ ક્યા નહિ. હવે તેના પાપના બડા ભરામે તે ફૂટયો. ખાજ બહાદુર ખાનદેશમાં જઈ રહ્યો હતા તેણે આશીરગઢ અને બહાનપુરના ગઢવી મળી દેશના જમીનદારેશનાં લશ્કર ભેગાં કર્યા. આ કાજથી હારી પી- રમહંમદ માળવા ભણી નાડા, અને નર્મદા ઉતરતાં તેના ધાડાને ભેંટ કરડો તેથી તે પાણીમાં પડી ડૂબી મુવા; પછી ખાજ બહાદુરે જોડે માળવા જીતી લીધા. અબદુલ્લાખાન ઉસમેક નામે સરદારને ફ્રેન્ચ આ પી અકબરે માળવા જીતવા મેકલ્યો. બાજ બહાદુર તેનાથી પરાજય પામી નાડા, કેટલાક વખત સુધી મેવાડ અને ગુજરાતમાં રહી અંતે તે પાદશાહને શરણે આવ્યો. ઉદાર અકબરે તેને મારી બક્ષી પાતાની ફાજમાં એ હાર ઘેાડાના મન્સબ ( સરદાર) અનાનો, આખો મા- ળવા પ્રાંત શાહને કબજે આવ્યો, હુમાયુંના મિત્ર શાઇ તમસ્તે એક- અર સાથે સ્નેહ કરવાને પાતાના ભત્રીજા સૈયદ બેગમને આગ્રે મેકલ્યા, ઈરાની વકીલ આગ્રાની થડમાં આવ્યો, તેવારે અકબરે તેને માન આપવાને કેટલાક મેટા ઉમરાવને સામા તેડવા મેકલ્યા; તે શાહજાદાને એ માસ પરાણે રાખી તથા યેાગ્ય સરપાવ આપી ધરાની શાને માટે નજરાણાં સહિત વળાવ્યો, ૩. માહમએંકના દીકરા અધભખાન દૃષ્ટબુદ્ધિને અવિચારી માસ હતે. બાજ બહાદુરની નારીએ પકડાઇ હતી તેએ અકબરના જના નખાનામાં હતી. તેમાંની એ રૂપાળી આરતાને કપટથી લેઈ નાસી જવાને મનસૂમે તેણે કર્યું, તે તેની માની મદદથી અમલમાં આણ્યે; પણ થોડી વારમાં તેની ખબર અકબરને પડવાથી તેને પકડવાને શાહે સ્વારને દોડાવ્યા અને ખાને તે સ્વારા પકડી લાવ્યા. એ ફ્રામ કરવામાં તેમને કણે મદદ કરી તે તેમનાથી પાદશાહ જાણી ન શકે, માટે માઠુમકે તેમને મારી નંખાવી. આ વખતે અકબરે મા દીકરાના