પૃષ્ઠ:Akabar Charitra.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. આ ગુનાહપર આંખઆડા કાન કર્યા; પણુ એ દયાથી અધમખાનને સાન આવી નહિ. નવા વજીર શમસુદીન ઉપર તેને ધણી અદેખાઇ આવતી હતી; માટે કેટલાક સાથીએ જોડે વિચાર કરી રાજમેહેલ માં વજીર પેાતાનું કામ કરતા હતા, તેવામાં એચિંતા ઉધાડી તરવાર મેઇને ત્યાં ગયા અને ઝટકા મારી તેણે તેનેા ધાત કર્યો. એ ખૂન કરી પાદશાહના જનાનખાનાને બારણે ગયેા. કલકલાણુ સાંભળી અકબર બહાર દોડી આવ્યો. વજીરના ખૂનની વાત જાણીને તથા તે નજરે જોઈને શાહુ કાપાયમાન થયા, તેવામાં તેમણે ખૂનીને જોયે, તુરત 36 મ્હાડાપર કે એના પેઠેરંગીરની તરવાર લેઈ તે તેના ઉપર ધસ્યા. અધમખાને પાશા હના હાથ ઝાલી લીધા. તેનાથી છૂટા પડી અકબરે તેના મુક્કી મારી હેઠે પાડ્યો ને પાસે ઉભેલા નેકશને દૂકમ કર્યું હાથ પગ બાંધી એને મેહુલના કાટ ઉપરથી નીચે નાંખે. નાકરાએ તેમ કર્યું, તેની ગરદન ટી અને મગજ કુંદાયું તેથી તે મરી ગયે; અને તેના સાથીઓ નાસી છૂટયા. એ વેળા માહઞઅંક માંદી હતી. પેાતાના છે.કરાને થયલી સજાની ખબર સાંભળી તે બહુ ખેદ પામી; અને રજા મળવાથી પેાતાને ઘેર ગઈ અને ચાર દહાડા પછી મરણુ પામી. યુદ્ધમાં પસાયા જેટીના પટલને મુજામ કરવાની મના. આ સાતમા વરસમાં અકબરશાહે મેઢું પુણ્યનું કર્મ કર્યું. તેણે કાયદો ઠરાવ્યો કે હવેથી યુદ્ધમાં પકડાયલા કદીને ગુલામ કરવા નહિ, આજપર્યંત વિજયી મુસલમાન પાદશાહેા અને તેમના અમલદાર તે- મની સ્વારીઓમાં હિંદુઓને પકડી તેમને અને તેમનાં ખાઇડી કરાં તથા આશ્રિતને ગુલામ કરી નજરમાં આવે તેમને વેચત, અને પેાતાનાં ઘર, ખેતર, વગેરેના કામને માટે ખપ હોય તેને કુંડા કરીને રાખતા. ન્યાયી અને ક્યાળુ અકખરે એમ કરવાની મના કરતાં જાવ્યું કે “ જે બડ કરે કે લઢે તે માત્ર સાને પાત્ર છે. તેએનાં કુટુંબ કબીલાની તેમાં કાંઈ તકસીર નથી. ઘણી ખોટું કામ કરે તેમાં તેની બાઈડી અને તેનાં બચ્ચાંને શા વાંક છે ? તે તેને કેમ અટકાવી શકે ? તેઓને પેાતાને ઘેર કે જ્યાં તેમની ખુશી ટાય ત્યાં બિન હરકતે જવા દેવાં.’