અકબર ચરિત્ર. તે પેાતાની ક્રૂાજ લેઇ હીમની મદદે આવ્યો. મલીને પકડી તેણે મારી નખાવ્યો. પાદશાહ એક દિવસે દિલ્હીના બારમાં થઈ જતે હતેા,તેવામાં બંડખાર શરડુદાનના ગુલામ કાકા ફુલાદે માહમક મદ્રેસાને છાપરે- થી તેની ભગ્રી તીર માર્યું. અકબરને તે છરતું વાગવાથી માત્ર ચા- મડી ખેલાઈ. રાજત્યારાને રાહુના અનુચરાએ તુર્ત મારી નાંખ્યો. ચેોડા દિવસમાં ધા રૂઝાયા પછી પાદશાહ પાલખીમાં બેસી આગ્રે ગયા, બાત્રાળુ નાની માજી. ૪૧ મુસલમાન પાદશાહે તરફથી હિંદના તીર્થયાત્રાનાં સ્થળામાં પ્રત્યેક જાત્રાળુ કનેથી તેના ગજા પ્રમાણે કર લેવામાં આવતે, તેનું નામ કર્મી વેર હતું, અને તેથી કરાડા રૂપિયા ઉપજતા. દરેક જાત્રાળુનું ગાં કેટલું છે તે ઠરાવનું વેરા ઉધરાવનારને હાય રહ્યું એટલે સ્કૂલમ અને લાંચ ચાલે અને લોકાને બહુજ હરકત પડે તેમાં નવાઇ શી? ભલા અને સુધરેલા વિચારના અકબરે આ વિષે વિચાર કરી તે બેરે માફ્ કર્યો. તેણે જણાવ્યું કે “આ કર લેકાના જૂદા વેહેમ ઉપર છે, અને જેએ નત્રા જાયછે તેઓનેજ આપવા પડેછે; તેપણ જાત્રા જનારા એમ માનેછે કે અમે એ માર્ગે પરમેશ્વરને પૂએ છએ, તે એ કામમાં અડચણ કરવી એ પરમેશ્વરને પ્રિય ઑાયજ નહિ, આ કર હજી કેટલાક હિંદુ રાજા લેછે એ કેવી શરમની વાત છે? ૯ મું વરસ ૧૩ મી માર્ચ સને ૧૫૬૪ ને દિવસે બેઠું. માજી સૂર સુલતાન અદાલીના ગુલામ નામે ક્ાતુને કબજે ચુનારગઢ હતા તે તેણે અકબરને હવાલે કર્યો. ત્યાર પછી એ ગઢ જીતી લેવાનેં ગાઝીખાનસૂર નામે અધગાન સરદારે બડ કર્યું. એને વશ કરવાન અકબરે અસક્ખાન નામે નાયકને એકમે ને તેણે તે કામ પાર પાડયું. એ મૂલફની પાસે ગઢકટક નામે દેશમાં ૭૦ દુજાર મેટાં આબાદ ગામ હતાં, તેની રાજ્યધાની ચાર ગઢમાં હતી અને તેમાં દુ ગૌવતી નામે રાણી તેના ખાળકુમારની વતી રાજ કરતી હતી. તેણીએ
- અબુલ ક્રૂઝલકૃત અકબરનામાનું સર એચ. ઇલિયટનું
ભાષાન્તર, ભાગ ૬ ઠ્ઠો, પાનું ૨૯ મું.