પૃષ્ઠ:Akabar Charitra.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨
અકબર ચરિત્ર.

૪૨ અકબર ચરિત્ર. અકબરને આધીન થવાની ના પાડવાથી અસક્ખાને એ રાજ્યપર વારી કરી.રાણી દુર્ગાવતી ધણી બહાદુરીથી લતી, પણ અંતે હારી ને રણમાં પડી; અને તેનું રાજ્ય મુગલ સરકારને તાખે થયું. એ રાજ્ય બુંદેલખંડની સરહદપર હતું. માળવાના સૂબેદાર અખદુલ્લાખાન ઉઝબેકની કરણી ઉપર બાદ- સાહને વેઢુમ આવ્યો. તે સ્વતંત્ર થવાને ચાહેછે બાદશાહી લૂકમ અરેાબર માનતા નથી. એ જોઈ દ્વાચીના શિકારને ભસે અકબરશાહ ચંબલ નદીને કાંઠે ગયેા. નરવર નગરની થડમાં જંગલ હતું તેમાં હાર્થી વસતા તેના શિકાર કરી શાહ માળવે ગયેા. માંડુગઢની નજીક આવ્યો તેવારે અબદુલ્લાખાન ત્યાંથી નાઠા. માર્ગમાં તેને મુગલ સેનાએ રામે; ને બુદ્ધ થયું તેમાં અબદુલ્લા હારવાથી તે ગુજરાતમાં નાડો. પાદશાહના મુકામ માંડુગઢમાં હતા તેવારે ખાનદેશના સુલતાન મીરાન મુબારકના વકીલે તેના કાગળ અને નજરાણા લેઇ સલામ કરવાને આવ્યા. અકબરે તેમને માન દીધું અને તેમની જોડે માન મેનકા કે તમારી બેટીઓમાં જે મને વરવાને લાયક હાય તેને મા- લે. આમાન ખાનદેશપતિએ માથે ચઢાવ્યો. કરાખહાદુર નામે સરદારને માળવાને સૂબેદાર નીમી આદશાહી સ્વારી પાછી આપે ગઇ. આગ્રાની પાસે કાક્રાની નામે ગામ હતું ત્યાંનાં હવા પાણી સાર હેવાથી અકબરે તે ગામમાં પોતાને રહેવાને મેહુલ ધાબો, ચેાડા વખતમાં બીજા સુંદર મકાન ત્યાં બધામાં ને તે મેટું નગર અન્યું. અકારે તેનું નામ નગરચીન પાડયું. ખ્વાજા મુઆઝમ નામે પાદ- શાહના મામે હતા તે કુકર્મી હાવાથી ધણીવાર ટપકા પામી દેશનિ- કાલ થયેા હતા. તેનાપર દયા કરી અકબરે પાણૅ આવવા દીધા પછી તેણે એક ખાડીને મારી નાંખી. અકબરે તેને ખૂબ ફૂટકા ભરાવી હાથ પગ બંધાવી નદીમાં નંખાવ્યો; પશુ તે ડૂબી ન જતાં કેટલીક્રુ- વાર ઉપર આવ્યો ત્યારે તેને ગ્વાલિયર માફલી મરતાં સૂધી કરાખો, અકશાનના મીરજા સુલેમાને અકબરના એરમાનભાઈ મીરજા હૂકમ કનેથી કાબુલનું રાજ્ય છીનવી લીધું. અકબરે હિદી ફાજ મા- કુલી તે રાજ્ય પાતાના ભાઈને પાછું જીતી આપ્યું.