પૃષ્ઠ:Akabar Charitra.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. નલીયા વૈરાની માહી. ભરતખંડમાં મુસલમાની અમલ બેઠી ત્યારથી જછમ વેશ હિંદુઓ પાસેથી લેવામાં આવતા તે માફ્ કરી અકબરે મેઢું પુણ્યનું કામ કર્યું. એ કરની ભારે ઉપજ હતી; પશુ તે ગેરવાજખી અને પ્રજાને દુ:ખદાયક હોવાથી ન્યાયી અને ડાહ્યા અકબરે તે ઉધરાવવાના મના કરી. હિંદુ લોકોને બળાત્કારે મુસલમાન કરવાના આ કર એક કપાય હતા અને તે આપવા ગરીબ લેકને બહુ કહુ પડતે એ માર્ ચવાથી હિંદુ પ્રજા બહુ રાજી થઈ. ૪૩ પ્રરળ ? થું. ૧૦ મું વરસ—હાથીને શિકાર,-આમાગઢ.~અલીકુલી, ખાન- જમાન, વગેરે ઉઝએક સરદારાનાં બડ,-૧૧ મું વસ-અસક્ખા- નતું બડ.—કાબુલના મીરાં હકીમની લાહારપર ચઢાઇ.-મીરજાત બળવે.—૧૨ મું વરસ.—ખાનજમાનને હેલો બળવે અને નાશ..--- કુક્ષેત્રમાં જોગી અને સન્યાસી લોકનું યુદ્ધ,ચિતારગઢના ઘેરા ૧૩ મું વરસ,—વાધના શિકાર.-રણથંભારપર વારી,-૧૪ મું વરસ. Modern Bhatt (ચર્ચા)ાયપુર.—કાલિજરના રાજા.-સલીમના જન્મ.-૧૫ મું વરસ. મારવાડ અને વાંકાનેરના મહારાજોનું તાબે થવું.ગધેડાને શિકાર.— ૧૬મું વરસ. ટાટા ઉપર વારી. ૧૦ મું વરસ, તા. ૧૧ મી માર્ચ સને ૧૫૬૫.—આ વરસને આર્ભે શાને હાથીને શિકાર કરવાની પૃચ્છા થઈ. જંગલોમાં મા- હ્યુસ મેાકલી ખબર મંગાવીને અકબરશાહ ધાળપુરને માર્ગે નરવર ભણી સિધાવ્યા. તેની પાશમાં વનમાં હાથીનાં ટાળાં હતાં તેને તેણે પકડી આણ્યાં. એવું માલૂમ પડેછે કે ડાથીને પકડવા તેને હાથીના શિકાર કહેતા; કેમકે હાથીને માર્યું એવું અકબરના ઇતિહાસ કરનારા- એ લખ્યું નથી. એ હાથી ઝલાયા ત્યાંથી આઠ કાશપર બીજા ગ્- લમાં ખસ હાથી હતા, તેમને પકડવાને પાદશાહે નાકરાને મેાકલ્યા. સાડી ત્રણસેં હાથીને તેએક ઝાલી લાવ્યા. હવે ઉનાળા મેટા, લૂ વાવા