પૃષ્ઠ:Akabar Charitra.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪
અકબર ચરિત્ર.

અકબર પરિત્ર. લાગી, તે છાવણીનાં માણુસે માંદાં થવા માંડયાં;તેથી પાદશાહ પાછા

  • ી આÀ ગયા.

૪૪ આમાના જૂના કિલ્લો ઇંટને બાંધેલા હતા તે પડવા માંડ્યો હતા. તેને સામે નવા પત્થરના મણાવવાની શાહે આજ્ઞા કરી. આ વરસમાં આરબ કર્યાપછી કેટલેક વસે તે બંધાઈ રહ્યો. એ ગઢ ખૂણા સારા ને મજબૂત બન્યા. તેની દિવાલા આસાર દક્ષ ગજ તે ઊંચાઇ ૪૦ ગજ છે. તેની ચારેમેર વીશ ગજ પાહેાળી અને દશ ગજ ઊંડી ખાડી ખેદાવી અને જમના નદીમાંથી તેમાં પાણી આપ્યું. એ કિલ્લાના દરવાજાના પાયે નાંખ્યાનું વરસ‘મિનાઇદર-ઇ-બિદ્ધિ- ૮” (અર્થ, હી.સ. ૯૭૪), ત્રણ કરોડ ટકા એને બધાવતાં થયા, એ ખર્ચને માટે એ પ્રાંતની જમીન ઉપર કાંઈ વેરે નાંખ્યા. પાદશાહની વતી પ્રાંતામાં અમલ કરવાને હાર્કને મોકલવામાં આવતા તે જાગીરદાર કે અમીર કહેવાતા, અને તેમના હાથ ની ચેના પરગણાના અને ગઢાના હાકેમેને પણ નગીરદાર કહેતા, પણ એ જાગીરે વંશપરંપરા ન હતી. માત્ર કરીપર હોય ત્યાંલગી તે તેમની જાગીર કહેવાતી, અને ખર્ચ બાદ કરતાં બાકીની ઉપજ આગ્રે માકલવી પડતી, હિંદુરાજા અકથ્યને આધીન થતા તેને તેની ગાદીપર વંશપરંપરા બહાલ રાખી માત્ર ઠરાવેલી ખડી તેમની કનેથી લેવામાં આવતી, પાદશાહીનું બંધારણુ હજી ટીલું હોવાથી ધણુક મુસલમાન - ગીરદારી સ્વતંત્ર થવાના પ્રયત્ન કરતા. માળવાના જાગીરદાર અબદું- લ્લાખાન ઉઝએક એવી કોશીશ કરી અને સા સા પામ્યો, તેપથી ખીજા ઉઝમેગ સરદારેને વેહેમ આવ્યા કે પાદશાહે બધા ઉઝએક લેાકને નારા ગણેછે. અમેધ્યાનો જાગીરદાર સિકંદર્પ્પાન ઉઝબેક હતેા, તેને હારમાં અણુવાને પાદશાહે અારખાનને મેકલ્યા. અ ધિપતિને હૂકમ ન માનતાં ધ્રાહીમખાનને તે મળ્યો. પછી એ અંતે ીજા ઉઝબેક સરદારાને જોડે લેઈ જ્વાનપુરના જાગીરદાર ખાનજ- માન ઉસ્મેકની પાસે ગયા. અહિં બધા ઉઝબેક સરદારેાએ ખૂળવે રવાના ઠરાવ કર્યો. આસપાસના પ્રાંતના જે અમીશ નિમહેલાત