પૃષ્ઠ:Akabar Charitra.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. ભેગી કરી તેમણે પાદશાહને પરાજયને ટુવાલ લખી માકક્ષ્યા, એ મારા સમાચાર આવ્યા તેવારે ખાનજમાન વગેરે ખંડાખોર સદા- શકે, ખાનજમાનની મા અને મુનીમખાનની મારફતે મારી મળી ચૂકી હતી. તેથી એ લશ્કરને લઢાઇ બંધ પાડવાના હૂકમ માવી હારમાં ખેલાવી, મુઇઝુલ મુલ્કે યુદ્ધ કરવામાં ભૂલ કરી હતી, ત- થાપિ તેણે શૂરથી લઢી પેાતાના ધર્મ બજાવ્યો તે માટે તેને, તથા રાજા ટાડરમલે અને લશ્કરખાંએ પાતાનાં કર્તવ્ય બરાબર કર્યા હતાં માટે તેમને, માનસહિત હજૂરમાં ખેલાવ્યા. પશુ જે સંગ્રામમાં પેાતાના ધમઁ ચૂકી સેાગ્યરીતે વત્યા ન હતા તેમને હજૂરમાં આવવાની મના કરી ઉસએક સરદારને માફી આપી. અકબરશાહ ચુનારગઢ જેવા ગયા, ને ત્યાંથી જ્વાનપુર થઇ કાશીએ ગયા. એવું માલૂમ પડેછે કે એ સલાહુ પેાલી હતી. અડખાર નાક દુજી પૂરા મનાયા ને હતા. પાદશાહ છાવણીમાંથી ગયા એટલે ખાનજમાને સધિની શરતા તેડી. અકબરે પાછા આવી તેને નાશ કરવાને ફેાજ મેકલીને ઠરાવ કર્યા કે પ્રથમ એ બળવાખાના પૂરા નાશ થતાં સુધી તે નગરને રાજ્યધાની કરવી. ખાનજમાન શિવાલિકડુંગરામાં નાડૅ. જ્વાનપુરમાં જતાં માર્ગમાં નિજામાબાદ શેઠેર આવ્યું, ત્યાં પાદશાહની વરસગાંઠને ઓચ્છવ કરવાને મુકામ કર્યા. એ એવને મલિખ–ઈ–વાન કહેતા. તે જન્મતિથિ તથા તારીખ એ અને દિવસે કરવામાં આવતા. એ પ્રસંગે રાજ્યના વર, દીવાનાદિક કારભારીઓ તથા અર ઉમરાવે બાદશાહને સેનું રૂપું અને બીજી વસ્તુઓ વડે તેાળતા; અને પછી તે ધનનું બ્રાહ્માદિક ભિક્ષુકાને દાન કરતા. એ પ્રમાણે એ પ્રસંગે કર્યું. નિજામાબાદથી સરકાર સ્વારી વાનપુર ગઇ. ત્યાં એક સુંદર સ્થળ પદ્દ કરી શૅાભાયમાન મેહેલ બાંધવાની આજ્ઞા અકબરે આપી. અમીર ઉમરાવાને પણ પોત પોતાના ગા પ્રમાણે મકાન બધાવવાને કરમાવ્યું. ખાનજમાનની પાછળ ફોજ મેાકલી. તે લઢવા ન ઊભે! રહેતાં શિવાલિક ડુંગરામાં નાઠા. ત્યાંથી ગંગાકાંઠે આવી પેાતાના એક સરદારને અને પેાતાની માને પાદશાહ પાસે ક્ષમાદાન માગવાને