પૃષ્ઠ:Akabar Charitra.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર, મેકિલ્યાં. તેઓ ખાનખાનાન સુનીખાનની પાસે આવ્યાં ને તેને ત- ચા હિંદના શેખુલ ઇસ્માઇલ અબદુલ્લા બખ્ખને જોડે લઇ અકબરશા- હતી હેતૂરમાં આવ્યા. એ સર્વના કરગરવાથી શાહે વળી દયા કરી મારી બક્ષી. ૪૨ ઈલાહી વર્ષ ૧૧ મું—તા. ૧૨ મી માર્ચ ૧૫૬૬. સખાન અને તેના ભાઇ વજીરખાનનું ભડ શક્યું ન હતું એવામાં અાનિ- સ્તાનમાં ખદકશાનના હાકેમ મીરજાં સુલેમાને પુલ ઉપર સ્વારી કરી. અકબરને ઓરમાન નાના ભાઈ મીરાં હકીમ ત્યાં અમલ કરતે હતા તે નાસી પંજાબમાં આવ્યા. પ્રથમ તે। તેણે મેટા ભા ઈની મદદ માગી; પણ પાછળથી કાઈના ભમાવ્યાથી ખંડ મચાવ્યુ, ને લાહાર ઉપર ચઢાઈ કરી. લાહારની પાદશાહી ફાજે તે શહેરના બચાવ કરી પાદશાહને એ બળવાના સમાચાર મેકલ્યા. તુરત અકબરે સજ્જ થઇને લાહાર ભણી કૂચ કરી. એ ખબર જાણી હુકીમ લા- દ્વારની પાડેશમાંથી ના. ત્યાર પછી શાહ લાહારમાં ગયા. શાંભલ પ્રાંતમાંના આજમપુરના જાગીરદાર ઊલૂમ મીરાં, તથા શાહ મીર- જાં, તથા તેમના બે કાકા નામે ઇબ્રાહીમ હુસેન મીરા અને મહમદ હુસેન મીરા એમણે ખંડ કર્યું. આસપાસ આવેલાં પગ- ણાંના અમલદારાએ તેમને હરાવ્યાથી તેએ માળવે નાઠા, ૧૨ મું વરસ—૧૨ મી ફેવરવારી ૧૫૭. આસપાસના વા ગામાં વસનારાં જંગલી પશુઓને હાંકી લાવી વચમાં ભેગાં કરી શિકાર કરેછે તેને તુર્કી એલીમાં કમુધા શિકાર કહેછે. આ વરસને આરબે પાદશાહું એ શિકાર રમ્યા. લાહારની કરતા ૪૦ કાશના અ મીરોને ક્રૂરમાવ્યુ કે હરણ, નીલગાય, શિયાળાદિક જનાવરાને લાહાર- ની પાસે પાંચ કેશપર હાંકી લાવી ઘેરવાં. એ હુકમ મુજબ આશરે પંદર હજાર પશુઓને તેમણે પાંચ કાશના મેદાનમાં આપ્યાં. શાહ પડે કેટલાક દિવસ ભૃગયા રમ્યા પછી તોકરાને, સિપાઇને, અને તમામ લાકને ત્યાં શિકાર કરવાની રજા આપી મૃગયાથી પાછળ કરી બાદશાહ શેહેર ભણી ચાલ્યા. વચમાં ઉંડા પાણીવાળી નદી આવી તેમાં કેડે! નાખી તરી ગયા; પણ તેના બે સાથી તેમ કરતાં ડૂબી