પૃષ્ઠ:Akabar Charitra.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯
અકબર ચરિત્ર.

અકમરચરિત્ર. મુવા. હમીદ બક્રી નામે હજૂરી સવારને ખીન્ન સવા ભાલે મારી ખમી કા. ઘાયલ થયલા માણસે કરિયાદ કરવાથી અકબરે ગુમે ગારનું માથું ઢાપવ!ને દૂકમ કર્યો. અને વાઢતાં તરવાર ભાંગી, તે તે ઈ બીજી તરવારથી હુજુવાની મના કરી પાદશાહે તેની તૅજેતી કરી. મચ્છુ આ વેળા બળવાખેાર વજીરખાને લાહેરમાં આવી બહુ કરગરી ના માંગી ને ઉદાર અકબરે દયા કરી, તેને અને તેના ભાઇ અસક્ખાનને ક્ષમાહન આપ્યું. એજ મુકામે ખાર આવી કે ખાનજમાન, અાદુ રખાન, અને સિદરેખાન એ ત્રણ ભાઇએ કુરીતે બળવે કરી પેદ- તાની છાવણીમાં મીરળ હકીમને નામે ખુળે ભણાવ્યો. એ જાણી શાહ આર્ચે જંત્રા નીકળ્યા.થાનેશ્વર આગળ સારી આવી હાવાથી ત્યાં મોટી જાત્રા ભરાઇ હતી. હારા હિંદુ ત્યાં ભેગા થયા હતા, તે બ્રાહ્મગાને તથા સધુએને પુષ્કળ દાન આપતા હતા. કુ ક્ષેત્ર નામે ત્યાં સાપરછે તેમાં ગ્રહણ સમે ઘણાં માસ નહાવાને ઉનથી. એક જૈમીની અને એક સંન્યાસીની ટેની વચ્ચે નહાવાના બ્રટને માટે કંટા ચાલતે હતા, માટે તેમણે થિયારવડે યુદ્ધ કરવાની ૨૧ માંઞી, વગર લઢે ટટા પતાવવાની કારર્સસ નિષ્ફળ જવાથી રક્ત આપી શાહ પડે તે જોવા ગયા. બસ ત્રણસ મૅન્યાસી હતા અને જેથી પાંચસધી વધારે હતા. સંગ્રામ કરવાને સજ્જ થઇ અને પક્ષ સામસામા આવી ઊભા તેવારે સંન્યાસીની ટાળીમાં આછા આમી હૈ। । તેને નબળા એ કેટલાક સિપાઈ દિલે રાખ ચાળી ખવાતે વેશે તેની મદદ ગયા. ધ તે જેથી બુદ્ધુ ચાલ્યું તે ઘણા માણુમ જોગીઓન માં પડયા. અંતે જંગી થાય અને સન્યાસી જીત્યા પરાજય થયા પછી પોતાની ફાજની ટાળી મોકલી બાદશાહે તલ અટકાવી. આગ્રે આવી ત્યાં ૧૯ દિવસ રહી અકબરે "ાનપુર ઋણી સૂચ કરી. બાજપુરને મુકામેધી મહમદ કુલીનખાન ખીલીસ, મુજફ્ફરખાન, રાજા ગાડરજૂલાદિક સરદારને છ હાર સ્વાર આપી અમેધ્યા પ્રાં તમાં ડખેર સિકદરખાનની સામા મેકક્ષ્ા, સરકાર વારી રાય બારેલી થઇ ભાગૂપુર ભણી ગઈ. એવામાં ભારે વરસાદ થવાથી