પૃષ્ઠ:Akabar Charitra.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦
અકબર ચરિત્ર.

પ્ અકબર ચરિત્ર. ગંગામાં પૂર આવ્યું. ખાનજમાન સામે તીરે હતા. પાદશાહ પડે આવ્યાછે એ બીના તેના જાણવામાં ન હાવાથી તે મામઝામાં મત્સ્યે રહ્યો. તે રાત્રે તેણે અને તેના ભાઈ બહાદુરખાને ખૂબ દારૂ પી મેાજ મારી હતી, અકબર ઉતાવળી ચાલે આગળ વધી આવ્યો હતા, તેથી માત્ર હાર દોઢ હજાર ફાજ તેની જોડે હતી; આકીની ફોજ પાછળ પડી ગઈ હતી. તાપણુ દ્વાપર બેસી તે નદીપાર ઉતર્યા અને તેના સાથી તરીને તેની તેડું ગયા. અકબરે સંગ્રામને માટે સેનાને ગોઠવીને બાળસુંદર નામે હાથી ઉપર સ્વાર થઇ પડે મધ્ય ભાગે રહ્યા. પાછળ હાદામાં મીરત્ન કાકા આજમખાનને બેસાડયો હતો. જમણે પડખે અસખાન અને બીજા અકા સરદારા, તથા ડાખી બાજુએ મજમુનખાન વગેરે ઉમરાવને રાખ્યા હતા. શાહુ પાતે પધારેલા છે, એ વાત હવે બળવાખારાના જાણવામાં આવ્યાથી તે બરણીમા થઇ યુદ્ધે ચઢ્યા. બહાદુરખાન પેહેલે ધસી આવ્યો, પણ તેના ઘેડાને તીર વાગવાથી તે હાથ રહ્યો નહિ, ને બહાદુર નીચે પડયો અને કેદ પકડાયેા. ખાનજમાને ધીરજથી યુદ્ધ જારી રાખ્યું. અકબરે હાથી ઉપ- રથી ઉતરી ઘેાડાપર વારી કરી અને પેાતાના ગજમેન્યને શત્રુની ફ્રાજપર હૂમલે! કરવાને મેકહ્યું. તેમાં હીરાનદ નામે બહુ જ અરા ને શૂરા હાથી હતા તે આગળ વધ્યા. દુશ્મને તેની સામે દિયાન નામે હાથીને મેકક્લ્યા. હીરાનદૈ તેતે એવા જોરથી ટક્કર લગાવી કે તે તુરત ભાંયે પડયો, ખાનજમાનના અગમાં તીર ભોંકાયું તે કાટવા જાયછે તેવામાં નારસિંહ નામે હાથી તેના ઉપર આવ્યો. ખાને બૂમ પાડી મહાવતને કહ્યું કે હું મોટા આદમી છું. મને જીવતા ઝાલીશ તે પાદશાહ ત્તને ઈનામ આપશે.' તેનું કહેવું લક્ષમાં ન લેતાં મહાવતે હાથીને તેના અગપર ચલાવી તેને કચરી માર્યો. હવે બાકીના શત્રુ નાઢા ને સગ્રામ પૂરા થયેા. ધવાયલા બહાદુરખાનને પાદશાહની ટુ- જારમાં પકડી લાવ્યા તેવારે તેના ઉપર દયા કરવાની મરજી ભલા અકબરની હતી; પણ અમીરાના આગ્રહથી તેનો શિરચ્છેદ કરાવ્યો. આ પરાજયની ખબર સાંભળો સિકંદર પરમુલકમાં નાઠો. પકડાયલા બડખાર સરદારામાં જેએ હઠીલા હતા તેમને હાથીના પગતળે કુંઢાવી