પૃષ્ઠ:Akabar Charitra.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧
અકબર ચરિત્ર.

૫ અકબર ચરિત્ર. માર્યા ને બાકીનાને મારી આપી છોડી દીધા. ઉસએક લેાકનું ખંડ વરસ પહોંચ્યું, તે શૂરા, અનુભવી, અને ચતુર યાહ્યા હતા. ધણુાક મૂલક તેમને કબજે તા; અને અગા ળામાં અગાન હાકેમે! સ્વતંત્રપણે અમલ કરતા હતા, તેમની જોડે તે મળી ગયા તેથી તેમના બળવા ભારે થઈ પડ્યો હતે. એના લાભ લઈ અકબરના ઓરમાનભાઇએ પાબ જીતી લેવાની કોશીશ કરી અને તેના પિતરાઈ મીરા સરદારોએ ખડ કર્યું. ઉસએકાએ અ- કબરના હૈાશીઆર ‘સેનાપતિને કાવ્યા અને માત્ર અફબરની પંડ્ ની યુદ્ધ કુશળતા અને ચપળતાથી તે છતાયા, તેણે બંગાળાના અગાનાને દબાવી શેહેરમાં રાખ્યા, મુગલ સરદારેશને સજા કરીને તથા દયા કરીને વશ કર્યા, અને કેટલાક રજપૂત રાાને જીતીને તાબેદાર સેવક કર્યા, અને ઉદારતાથી વિશ્વાસુ મિત્ર બનાવ્યા. અગાનીસ્તાનથી અને તુર્કસ્તાનથી સિપાઈ મળવાના માર્ગ બંધ પડ્યો. તે; અને પે- તાની નેકરીમાં હતા તેએ પૈસાના લાભથી અને સ્વતંત્રપણે વંશપ- રંપરાનું રાજ્ય સ્થાપવાની આશાએ ચારે તરફ વારે વારે બળવા કરતા. આ ભારે સર્કટમાં પેાતાની અતિ જાગૃતિ તથા મહા બુદ્ધિ- બળ, ડહાપણુ, અને દયા એ ચાર સાધનાવડે અકબરે રાજ્યને ઉગાર્યું, અને ઘણાક પ્રાંતે તેમાં ઉમેયા. મુગલ સરદારામાંના ખડખાર મીરાં દુજી વશ થયા ન હતા. તે માળવામાં જ ભરાયા હતા. તેમને સન્ન કરવાને ખાદશાહ માળવાભણી ચાલ્યા. એ સમાચાર જાણી મીર- જા` સરદારા ગુજરાતના સ્વતંત્ર મુસલમાની રાજ્યમાં નાઠા. તેમની પાછી ન લાગતાં અકબરે ચિતેગઢ જીતવાના ઠરાવ કર્યા. સાંતા રાણા ઉદયસિંહ પંડે પરાક્રમી ન હતા, પરંતુ તેના સામંત મહા શૂરા અને જબરા હતા. બાબર જોડે જુદ્ધ કરનાર બહાદુર રાણા સંધ ( સિદ્ધ) ના કુંવર રાણા ઉદયસિંહ હતા, પણ પિતાના જેટલે દમ એ પુત્રમાં ન હતા. મુગલસેના ચિત્તેાડતરફ્ વળી એટલે રાણેાજી, પોતાના કુટુંબ સહિત નાસી, ગુજરાતની ઉત્તરે આવેલા ડુંગરામાં જઈ સ'તાયે.. ચિંતાડના રક્ષણને માટે જયમલ નામે શૂરા, અનુભવી, અને ચતુર સામંતને આઠ હજાર બહાદુર રજપૂતો સહિત રાખ્યો હતો.