પૃષ્ઠ:Akabar Charitra.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. હજૂરી નાકરાએ તીરા મારી તેને હણ્યો. એ વેળા શાહે આજ્ઞા કરી કે હવે પછી વાધ દેખાય તો મારા કમ વગર કાષ્ટએ તેને માર નહિ. આગળ ચાલતાં વધારે મેટા અને વધારે વિકરાળ વાદ્ય મળ્યો, અકબરે ધાડેથી ઉતરી તેનાપર તાકીને ગાળી મારી. તે ગેાળી શેરના મુખને છરતી વાગવાથી તે જરા ધવાણા, એટલે ક્રોધાયમાન થઈ અકબર ઉપર ધસી આવ્યો. અકબરે તુરત બીજી ગાળી મારી, તેથી વાઘ નીચે પડ્યો પણ પાછે ઉભા થયા. એવામાં આદલ મહમદ કદવારીએ તેના ઉપર તીર તાક્યું એ જેઇ પાદશાહ ભણી ન જતાં વાધે તેની ઉપર તલપ મારી અને તેને નીચે નાંખ્યો. તેનું માથું કર ડવાને વાધે જેવું પાતાનું મેટુ' પહેાળુ કર્યું કે તેણે પોતાના એક હાથ તેમાં ઘાલ્યું. તે બીજે હાથે ખંજર કાઢવા માંડયું. પણ હાથે મિયાનમાં સજ્જડ બેઠેલા હોવાથી તે ઝટ નીકળ્યું નહિ. વાધે તેના હાથ કરડી ખાધા. બીજા સિપાઇ તુરત તેની મદદે ગયા. તેમણે વાધને પૂરા કર્યા. પણ તેમ કરતાં એક ઝખમ આદિલને પણ લાગ્યા, અને કેટલાક વખત પછી તે મરી ગયે, શિકાર રમી રહ્યા પછી પાદશાહી સ્વારી અલવારની વાટે રાજનગરમાં ગઇ. રથંભાર ગઢ ઊંચા અને જબરા હતા ને ત્યાંના રાજા તાત્રે થયા ન હતા; માટે તે ઉપર અકબરે ફેાજ મેાકલી, ચિતડના ઘેરામાં જે ટૂકડીઓ હાજર ન હતી તેને આ કામપર મેકલી; પણ એવામાં માળવેથી સમાચાર આવ્યા કે, ગુજરાતના ચિ'ગીસખાન જેડે અ હુબનાવ થવાથી ખેડખાર મીરા લાકે ત્યાંથી નાસી આવી ઉજ્જૈ નગરીને ઘેરીછે. રણથંભારપર જતી ફેાજને અકબરશાહે માળવે મેાકલી. પાદશાહી ફાજ આવી એટલે તે ઘેરો ઉટાવી નમઁદા ભણી નાઢા, નદી ઉતરતાં તેમના ધણા આદમી ડૂબી મુવા. આ વેળા તેમના સાંભળવામાં આવ્યું કે ગુજરાતના હાકેમ ચિ'ગીસખાનને અમદાવાદમાં ત્રિપેગ્નેલિયાના મેદાનમાં (ત્રણુદરવાજા આગળ) જાઝકખાન હબસીએ મારી નાંખ્યા. એ ગરબડના લાભ લેવાને તેએ ગુજરાતમાં ગયા. અહિં તેમણે ચાંપાનેર, ભરૂ૫, અને સુરત એ શેહેરા તથા તેની આસપાસના મૂલક કબજે કર્યું.