પૃષ્ઠ:Akabar Charitra.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. ૧૪ મા વરસને આરંભ સને ૧૫૬૯ના ફૈબરવારીની ૨૨ મી તારીખે થયે. એ સાલની શરૂઆતમાં અકબરશાહ પડે રણભેર ગઢ જીતવાને ચઢયા. ત્યાં જઇ ધેરે નાંખ્યા; અને કાટ તાડવાને તપા ગઢવી, તથા કાટની પાસે સુરંગ પાડવાને પાસે જવા સાર સામાત બનાવ્યા. તે પના ગોલથી ગઢનાં કેટલીક જગોએ ખાકાં પાડયાં અને ઝાઝીવાર ટકી શકવાની આશ રહી નહિ તેવારે રણથંબેરના રાજા રાયસર્જને પોતાના દુધ અને ભાજ નામે બે કુંવરોને પાદશાહ્રના ૮- નૂરમાં ખેાલી તાબે થવાનું કાવ્યું, શાહે રાજકુંવરને સત્કાર કર્ય અને દયા કરી તેમના પિતાને ભાષી બક્ષી. અભયદાન મળવાથી રાય- સૂર્જન પાતે હનૂરમાં હાજર થયે તેને બાદશાહે નોકરીમાં દાખલ કર્યો. તેના કિલ્લાને કબન્ને લેઇ ફેાજને આગ્રે મેકલી ને પંડે બુલ અવાર ચિસ્તી નામે પીરની કબરનાં દર્શન કરવાને ગયા. આ વરસમાં પાદશાહ સીક્રીનગરનો વિસ્તાર કર્યું. તેની ક્ષેત્ર- માને કેટલાક પુત્ર થયા હતા પણ તેમાંના એક જથ્થો ન હતો. સીક્રીમાં શેખ સલીમ ચિસ્તી નામે કાર રહેતા તેણે પાદશાહને દી કરે આપવાનું વસન આપ્યું હતું. તેથી તેના દર્શન કરવાને અકબર ઘણીવાર જતે. આગ્રેથી સીદી બાર કાશપર હતું. ફકીરને તકી એક ડુંગર ઉપર તે, બાદશાડે ત્યાં પાતાને માટે મેહુલ ખંધાવ્યો, શેખે પણ પાતાને સારૂ નવું મકાન તથા સુંદરમસદ મનાવ્યાં. પછી અમીરાએ ખેતપેાતાને માટે મકાન બંધાવ્યાં, ને પાદશાહે કે કિલ્લા, બાર, તથા હમામ બંધાવ્યાં, એમ સીક્રી મેટું શેહેર થયું, ને અકબરે તેનું નામ થપુર પાડયું. આ સાલમાં તેની એક બેગમ- ને ગર્ભે રહેવાથી તેણે તેને તે ફકીરના મકાનમાં લેઇ જઇને રાખી. ત્યાં તેણે પુત્ર જન્મ્યા. એ ફ્રીરના નામપરથી અકબરે એ શાહાજાદા નું નામ સલીમ પાડ્યું. ‘સુલતાન સલીમ મીરજાં’ એ નામે તે અ- કબરતી હૈયાતીમાં આળખાતે, એ પ્રસંગે અકબરે બહુ દાન કર્યું, બંધીવાનને છોડયા, અને કવિઓને બહાને હાથે ઇનામ આપ્યાં. કુંવ- ૨ અવતરે તે પગે ચાલીને અજમેરના પીર મુ’ઇનુદ્દીન ચિસ્તીના જાની વત્રા કરવાની માનતા લીધી હતી. દીકરા થયાને આનંદ આ