પૃષ્ઠ:Akabar Charitra.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. વ પૂરા થયા પછી તેણે તે પ્રમાણે કર્યું. કાલિંજર ગઢ જખરેા હતા. તે જીતતાં સુલતાન મરણ થયું હતું, અને બીજા સુલતાનાની ટક્કર તે ગઢે ઝીલી હતી. આ વેળા તે પન્નાના રાજા રામચંદ્રને કબજે હતે. મુ ગન્ન સરકારે તે જીતવાની ઇચ્છા કરી, ચિતાડ અને રણથંભારના જયથી તેમને ત્રાસ એટલે બેટા હતા કે રાજાએ સામા ન થતાં અને સ્વારીની વાટ ન ખેતાં, પેાતાના કારભારી જોડે ગઢની કુંચી અકબરને મેાલી, ને પોતે અકબરની સેવામાં દાખલ થયે. બાદશાહે તેનું થાયેગ્ય માન રાખ્યું. પ્ય શેરશાનું ઘણીવાર ૧૫ મું વરસતા ૧૪ મી માર્ચે ઇ. સ. ૧૫૭૦, એસ- સમાં શાહને મંદિરે બીજો કુંવર અવતર્યેા. અકબરે તેનું નામ મુરાદ પાર્યું. સુલતાન મુરાદ મૌરાના જન્મ પણ કીર શેખ સલીમને તકીએ થયેા. બાદશાહે એ પ્રસંગે બહુ ખેરાત કરી, અને અમીર ઉમરાવોએ શહુને પાતપાતાના દરા પ્રમાણે નજરાણાં કર્યા, અને શાહું તેમને પાશાક આપ્યા, અવકાશ મળે તેવારે દર વરસે પાદશાય અજમેર જઈ ત્યાંના પીરની ઘેારની પૂજા કરતા. આ વરસમાં શા- હજાદાના જન્મને માટે પીરના પાડ માનવાને તે ત્યાં મા, તેવા શેહેરના રક્ષણને અર્થે તેની આસપાસ મજબુત કાઢ ચણાવ્યો તે પોતાને રહેવા સારૂ મેહેલ કરાવ્યો. અમીરાએ પણ ખેતપેાતાને કારે સકાન બંધધ્માં ને પાદશાહે તેમને એ ખર્ચ કરી શકવાને આસપાસ ની જમીન તથા ગામ આપ્યાં. અજમેરથી શાહે નોંધેાર જઈ ત્યાં સિપાઇઓ પાસે તળાવ ખાદાગ્યું ને તેનું નામ શુક્રતળાવ પાડયું. એ મુકામે મારવાડના રાજા રાય માલદેવને કુંવર ચંદ્રસેન પોતાના પિતાની વતી પાદશાહને સલામ કરવાને તથા ભેટ મૂકવાને આવ્યો, તેમજ વાંકાનેર (બિકાનેર) ને રાન્ત કલ્યાણમલ તથા તેના કુંવર રાયસિંહ ખડણી આપવાને આવ્યા. એ રાજાની આસ્થા દૃઢ નેઈ પાદશાહ તેની કન્યાને વર્યા, અને કુંવરને પોતાની હેારમાં રાખી મેટી પદવીએ ચઢાવ્યો, રાત્ન કલ્યાણમલ એટલા જાડા હતા કે તે ઘેન ડે સ્વારી કરી શકતા નહિ. નાધારની પાસેના જંગલમાં જંગલી