પૃષ્ઠ:Akabar Charitra.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર, નમાંના રજતૃત અધિપતિએને જીતીને તથા સ્નેહ કરીને મિત્ર અને સેવક કરી લીધાથી, હવે અકબરને ભરતખંડનાં સ્વતંત્ર મુસલમાતી રાજ્ય જીતવાને વખત મળ્યા. એ રાજ્યેા અસલ દિલ્હીની પાદશા હાના પ્રાંતા હતા; પણ પાદશાહે નબળા પડી ગયાથી ત્યાંના પામે સુલતાન અને પાદશાહપદ ધારણ કરી સ્વતંત્ર થયા હતા. નર્મદાની દક્ષિણમાં ઉતર્યાની પૂર્વે ગૂજરાત અને બંગાળા એ છે દેશ પ્રથમ તવાના હતા. આ વેળા ગૂજરાતમાં અવ્યવસ્થા ચાલતી હતી. ત્યાંના સુલતાન બહાદુરશાહના ભરણુ પછી તેની ગાદીએ તેને ભત્રી જો બન્ને મહમુદશાહ ખે? હતા. મહમુદના માનીતા તિયાદખાન નામે સરદાર હતા. તે મૂળે હિંદુ ગુલામ હતું. તેણે મુસલમાન થઈ એ નામ ધારણ કર્યું હતું. તે પાદાનો માનીતો હોઇ તેને મુખ્ય સલાહકાર હતા. મહમુદના કાળ થયા તેવારે તેની ગાદીએ બેસનાર સર્વમાન્ય વારસ ન હતા; તેથી ઇતિયાદખાને એક બાળકને તેના પુત્ર ઠરાવી, તેને મુક્શાય ત્રીને એ નામે ગાદીપતિ કર્યું, અને તેને નામે પેાતે રાજ કરવા લાગ્યા. ચેંગીસખાન નામે સરદાર આ ઢાંગની સામેા થયા હતા. સને ૧૫૫૬ માં મીરાં સરદારોએ ખંડ કર્યું હતું, તે નાસીને એ ચેંગીસખાનના આશ્રયમાં આવી રહ્યા હતા, એમ શરણે આવેલા છતાં એવી માડી રીતે વર્ત્યો કે તેમની અને ચેંગીસની વચ્ચે વઢવાઢ થઇ. એ ઝઘડામાં હારવાથી મીરાં સરદાશ માળવે જઇ તે પ્રાંતના કને કરવા લાગ્યા. ત્યાંથી તેમને અકબરના લશ્કરે નસાડયા એવામાં ગુજરાતમાં પ્રતિયાદે ચેંગીસને મારી નાંખ્યા. એ ગરબડના લાભ લેવાને મીરાં ગૂજરાતમાં આવ્યા. ગુજરાતના ખીજા સરારા પણ જાદાં જૂદાં પરગણાં કબજે કરી માંહેામાંહે વઢવા લાગ્યા. ઋતિયાદખાન તેમેને જીતી શક્યા નહિ અને રાજ્યમાં બહુ અવ્યવસ્થા થઈ. તિયાદે અકબરને લખ્યું કે આપ આવી દેશના અન્ને લેઇ રાજ્યને થાળે પાડે. અકબરશાહ સને ૧૫૭૨ ના સપ્ટેંબર માસમાં દિલ્હીથી ઉપડયા, માર્ગમાં મૃગયા રમતા અજમેર ગયા. બીજે દિવસે માર મહમુદખાન અકાખાન કલાલને દુશ હાર સ્વાર સાથે આગળ મેાકલ્યું, અને પંડે થાડા દિવસ