પૃષ્ઠ:Akabar Charitra.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર: અજમેરવાં હી પીરોની કબરા પૂછ તથા શેખલેાકને દાન આપી રજી કયા. અજમેરથી ઉપડી પાદશાહી સ્વારી નાઘેર ભણી ચાલી, નાઘેાર એ મજલ રહ્યું તેવારે અજમેરથી ખેપીએ આવી એમ સાહેબને કુંવર અવતર્યાની વધામણી કહી, એ શુભ સમાચાર સાંભ- ી શાહે આનંદ પામી ઘણુ માણસાને દાન અને ઈનામ આપી ખુશી કયા. અજમેરના શેખ દાનિયાલની દરવામાં શાહજાદાનો જન્મ થયે તે પરથી તેનું નામ દાનિયાલ પાડપુ: પુત્ર જન્મસવ થઇ રહ્યા પછી પાદશાહ નારી ગયા. ત્યાં ૧૪ દિવસ રહી ફાજની ખારાકીના બંદો બસ્ત કરી મીરથ ગયા. હું તેમને ખબર મળી કે મહેમુદખાન શિરોહી પહોંચ્યા તેવારે ત્યાંના રાજાના વકીલે આવી જાહેર કર્યું કે રાન્ન પાદશાહને શરણે આવી તેને સેવક થવાને રા” છે. તે પરથી મારે તેની મુલાકાત કરી; ને ઉતી વેળા ધારા પ્રમાણે તે રજપૂત વકીલને પંડે પાન આપવા માંડ્યુ. એવામાં તે કાલે કમરમાંથી કટાર કાઢી ખાનની છાતીમાં ભેાકી તત્કાળ ખાનના સાથીઓએ તે રજપૂતને અને તેના સાથીએને કતલ કર્યા. પાંદશાહે મૌર લશ્ક ખાન બક્ષીને ઘવાયેલા અમીરની સભાળ લેવાને માકઢ્યા. હકીમે એ તેને એક પખવાડીઆમાં સાને કા: મુગલ ફાજ શિાહી પર ચટ્ટી પાદશાજી શિાહી પહોંચ્યા તેવારે ૮૦ રજપૂતે એક દેહેરામાં અને ૭ રાજાના મેહુલામાં કેસરિયાં કરવાને તૈયાર થઇ રહ્યા હતા. તેમ- ની જોડે યુદ્ધ થયું, તેમાં તે સધળા માર્યા ગયા. શિરાહી મુકામેથી વાંકાનેર ( બિકાનેર ) ના કુંવર રાયસિંહને ફાજ આપી જોધપુર મેકલ્યો કે તેણી તરફથી તથા કાકડુ અને કુંભલમેરનાં રાજ્યો તરક- થી ગૂજરાત જીતવા નીકળેલી ફાજને હરકત ચાય , અને આગ્રા- ના માર્ગં ખુલ્લો રહે તેવી તે ચાકસી રાખે. એ મુકામે સુલતાન મ હમુદ મીરજા તથા ખેારાસાનના પાદશાહ શાદ્ર તનસ્પના એન્નચી યારમી તુર્કીમાન, આરબી, તથા ઈરાની ઘેાડા આદિક બેટ સહિત અકબરશાહને મળવા આવ્યા. તેનું યથાયેગ્ય સન્માન કરી મુગલ લશ્કર અણુહિલવાડ પાટણ્ ભણી ચાલ્યું. તેઓ ડીસે પહાંચ્યા તેવા ♦ સમાચાર મળ્યા કે શેરખાન જુદાલીના દીકરા પાતાની ફાજ સહિત