પૃષ્ઠ:Akabar Charitra.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. કેંડર ભણી ગયા. અકબરે કુંવર માનસિંહને તેમની પાછળ જવાની આજ્ઞા આપી. તા ૧ લી રજબ હી. સને ૯૮૦ ને દિવસે મુગલાઈ સેના પાટણ પહેાંચી. તેને થાક ખાવાને માટે પાદશાહે ત્યાં એક અઠવાડિયું રહ્યા, તેવામાં કુંવર માનસિંહ ધણીક લૂટ સહિત પાઠ્ય આવ્યે. સૈયદ અહમદખાન મરહને પાટણને વાલી નીમી અકબરે અમદાવાદ ભણીકૂચ કરી તે શેહેરમાં ઈંઢિયાદખાનને શેરખાં ફુલાદીએ છ માસથી ધેર્યા હતા. અકબરશાહે આવ્યાની વાત જાણીને ઘેરા ઉઠાવી તે નાઠા. પાટથી પાદશાહ અમદાવાદ ભણી ચાલ્યા. એ મજલ આગળ વધ્યા નહિ એટલામાં સુલતાન મુજફ્ફરશાહ શરણે આવ્યા. પાદશાહે તેના ઉપર દયા કરી. બીજે દાડે ઇતિયાદખાન, મીર અણુ તુરાત્ર, સૈયદ અહમદ બુખારી, જઝારખાન હબસી, તથા બીજા અમીશ પાદશાહી છાવણીમાં આવી તખે થયા. તિયાદખા- એ અમદાવાદના દરવાજાની કુંચી મુગલ પાદશાહને ચરણે મૂકી, અકબરશાહની ઈચ્છા એ ગૂજરાતી સરદારેપર કૃપા કરવાની હતી; પરંતુ તેમાંના દુબસી અમીરાપર શક ઉત્પન્ન થવાથી તેમને પેહે રામાં રાખી પોતે આગળ હીંડયા. તા. ૧૪ મી રજબ શુક્રવારે તેમણે અમદાવાદની થડમાં સાબરમતીને કાંઠે મુકામ કર્યું. તે હારે એ રાજનગરની જુમ્મામસદમાં અકબરને નામે ખુભે! પઢવામાં આવ્યા, અને પુરજને તેને સલામ કરવાને આવ્યા. મુગલાઈ અમલ એ દિવસથી ગૂજરાતમાં બેઠો. હવે મીરજા' સરદારાને માત્ર જીતવાના રહ્યા. તેમને હાય ૧- ડાદરા, ભરૂચ, અને સુરત એ ત્રણ શહેરા હતાં. સામવાર તા. ર શાખને અકબરશાહે ખુબાત જવા નીકળ્યા. ઇતિયાદખાનાદ્રિક ગૂજરાતી અાપતાના ઘરની ગાઠવણુ કરવાને મરાં લઈ પાછળ અમદાવાદમાં રહ્યા; ને તેમાંને એક નામે ઇખ઼િયાલ મુશ્કે ૪ થી શાળાને અહમદનગર (અમનગર) ભણી નામે. તેમનાં વચન પર ભરાસે રાખવામાં આવ્યા તે તે એથી ઉઠી ગયે; તેથી તેમના મુખી ઇતિયાદખાનને નજરકેદ કર્યું, અને બીજા અમીરા પર જાપતા રાખ્યા. ૬ ઠી તારીખે પાદશાહ બબાત પહોંચ્યા. અહિં સમુદ્ર તેણે .