પૃષ્ઠ:Akabar Charitra.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. તે બહુ શૂરથી લઢયો ને રણમાં પડ્યો, એથી હિંમત પામી શત્રુએ રહો કર્યો. પાદશાહી ફેાજ સાંકડી મેળમાં ઉભી હતી, ને તેની બંને બાજુએ કાંટાની મજબૂત વાડ હતી; તેથી તેમાં ત્રણ સ્વાર માત્ર જતેડે પેશી શકે તેમ હતું. શૂરના આવેશમાં પાદશાય મેખરે ધા તા તે તેની કારે રાજા ભગવાનદાસ હતા. ત્રણ સ્વારે તેમના ઉ પર આવ્યા તેમાંના એકને રાજાએ ધાયલ કી ને એને અકબરે સાડ્યા. શાહને બયમાં તે મુગલ સ્વારેાએ ઉશ્કેરાં ધણા વેગથી દુશ્મન ઉપર પલાવ્યું. આખરે મીરા અને તેના સિપાઈ નાઠા. અંકભર શાહે સર્વાલમાં જઈ આ તેને માટે પરમેશ્વરને પાડ માન્ય અને સ્નેહાને સરપાવ આપ્યા. રાખ ભગવાનદાસને નિશાન નાનું આપ્યાં. આય કરી પાદશાહે પાછા વાદરે જઇ સુરત જીતવાની ગોઠવણુ કરી. સુરતના કિલો નાના પણ ધષ્ણેા મજબૂત છે. ગુજરા- તેના સુલતાન મહંમદના આકા નામે ગુલામે હી, સને ૯૪૭ માં તે બંધાવ્યો હતો. સર આકાશ અને ચતુર હાવાથી તેને સુલતાને ખુદાવંતખાન નામ આપી અમીર બનાવ્યો હતા, એકિલ્લાન બંધાતે અટકાવવાને કરંગી લેકે લઢાઈ કરી તથા લાંગ્ય આપવા માંડી, પશુ તેઓ ફાવ્યા નહિ. જમીન તરફ કિલ્લાની આસપાસ આશરે ત્રીસ ગજ પડ્ડાળી ખાડી ખેાદાવી તેમાં તાપીનું પાણી આવ્યું. બારના અને દરના કોટ પધર, ને, અને પકવેલી ઈંટના ગણાવ્યા છે. ખુરસ્તે પત્થરના અને ભયંકર દીસેછે. પત્થરને લોડા- ના ચાપડાવતી નેડવાછે તે તેમાં સીસું પૂર્વેછે. એવા કાટની જાડાઈ બ્રા ગજ અને ઊંચાઇ ૩૦ ગજ છે, ને બીજી ચાર દીવાલે રા ગુજ જાડી અને ૩૦ ગજ ઊંચી છે. ચેંગીસખાનના મરણ પછી એ ગઢ મીરાને ઢાથ આવ્યો. મુગલ સેનાને આવતી જાણી મીરા સુરતમાંથી સટકી ગયા. તા. ૧૮ મી રમજાને અકબરશાહે જઈ સુરતના કાટની પાસે મુકામ કર્યો અને ધૈરાનું કામ તાકીદથી ચલા- ન્યું. ગઢવીએ લાચાર થઇ શરણે આવ્યા ને અકબરે કૃપા કરી તેમ- ને જીવતદાન આપ્યું. સુરતને ધરા ચાલતા હતા તેવામાં મીરજાએ