પૃષ્ઠ:Akabar Charitra.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર, અણહિલવાડ પર ધેશ નાંખ્યા. એ ખબર થતાં અકબરે માળવા, ચંદેરી, રાસીન, વગેરેના જમીનદારને તેમની ફ્રજ સહિત ખેાલાવી, આજમખાનની સરદારી નીચે શત્રુને પરાજય કરવાને મેકલ્યા. મી- રા' કાયા અને નાઠા, આ તેમને છેલ્લો માટે પ્રયત્ન હતા. કરીથી પાળ એકઠા થવા ન પામતાં નાસતા ભાગતા ભિન્ન ભિન્ન સ્થળે કેટ લાંક વરસમાં તે માયા ગયા. ઈલાહી વર્ષ ૧૮ મું—તા૦ ૧૧ મી માર્ચ ઈ. સ. ૧૫૭૩. સુરત છતી પાદશાહે અમદાવાદ જઇ ખાની આજઞ મીરજા' કાકાને ગજ રાતના હાકેમ ફરીને નીમ્યા. ત્યાંથી ઉપડી શાહ પાછા આમે જવા નીકળ્યા, માર્ગમાં પાછુ તાબાના હૈબતપુર નગરને મુકામે આજન ખાન વગેરે અમીરેશને નામ આપી પોતપોતાની જાગીરે વિદાય કર્યો, અને પદ્મષ્ટ સુલતાન મુજને માળવામાં જાગીરો આપી ત્યાં રહેવા મેકલ્યા. અજમેરથી પાદશાહ એક મજલ દૂર હતા તેવારે મુલતા- નના નવાબ સૈયદખાન તરફથી બ્રાહીમ હુસેન મીરાંના મરતા સમાચાર આવ્યા. એ ખડખાર ગુજરાતથી નાસતા અને લૂટફ્રૂટ કુ, રતા મીરથ ગયેા. મીરથના નવાબે દરવાજા વાસી અંદર પેશવા દર્દી- મે નહિ ત્યારે તે નારનૌલ ગયેા. રામરામ અને રાયસિદ્ધ પાદશાહી ૧૦૦૦ સ્વાર। સહિત જોધપુરમાં હતા, તેમણે એ વાત જાણી તેના ઉપર વારી કરી, નાધારમાં ક્રૂખખાન નામે સરદાર તેને આવી મ” ળ્યો, પશુ એ ખબર મીરાંને થતાં તે નાઢો. તા- ૨ જી રમજાન હી. ૯૮૦ ને દિવસે પાદશાહી ટૂકડીએ તેને પકડી પાડી હરાવ્યો; તથા પિ૩૦ સ્વાસઢ઼િત ગંગા અને જમના નદી ઉતરી શંભલ પ્રાંતમાં આજમપુર પરગણામાં તેની અસલ જાગીર હતી ત્યાંથી ગા મડાં લૂટતા પંજાબમાં ગયા, મુલતાનથી ૪૦ કાશપર હતા તેવારે પાદશાહી સરદાર હુસેન કુલીખાંએ તેના ઉપર હુમલા કર્યો. એ સંગા- મમાં તેના ભાઇ અલાયો ને તેની ફ્રીજ હારી, પણ તે પંડે નાસી ટપો. મુલતાનની પાસે બી અને સતલજના સંગમ થઈ ગાર નદી નેછે, તેને કાંઠે તે રાત્રે આવી પહેાંચે. તે વાતની ખમર થતાં ત્યાં- ના ભાછી લાકે તેના ઉપર તેજ રાત્રે લોકા. લઢતાં એક તીર