પૃષ્ઠ:Akabar Charitra.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. તેના ગળામાં બાકાયું, તેપણુ તે વેશ બદલી નાઢે; પરંતુ દિવસ થતાં ગામડાંના લેકે તેને ઓળખી પકડયો ને મુલતાનના નવાબ સૈયદુખાંને હવાલે કર્યું. અહિં તેના જખમના મંદવાડથી તે મરી ગયા. તેનું માથું વાદી સૈયદખાન પાદશાહની હનૂમાં લેઇ ગયા. એ દર્મિયાન શા અકબરે અજમેર જઈ પીરેશની ધારાની પૂજા કરી, બહુ ખેરાત કરી. ત્યાંથી આગળ રાજનગર ભણી જતાં ફાયપુરથી ૧૨ કાશપર ચૂના નગરમાં સારા મુર્તની વાટ જોવાને તે ત્રણ દિવસ રહ્યો, અકબરશાહે સ્વદેશી રાજા બની દેશના હિંદુ અને મુસલમાન વિદ્રાનાને નિષ્પક્ષપાતે તેમના ગુણુ પ્રમાણે ચ્યાશ્રય આપવા માંડયો હતા. તેના દરબારમાં હિંદી કવિએમાં બ્રહ્મદાસ ભાટ હિંદી કવિતા રચવામાં બીજા સર્વ કવિઓથી ચઢીઆતા હતા; તેથી તેને પેાતાની દ્વારમાં રાખી બહુ માન આપતે અને તેને કવિરાયના ઇલકાબ આ- પ્યા હતા. બ્રહ્મદાસ કવિતા રચવામાં અને મહાપુરૂષોનાં ચરિત્ર વષૅ- વવામાં જેમ એકા હતા,તેમ મહાબુદ્ધિમાન હોઈ રાજકાજમાં ચતુર અને યુદ્ધમાં શૂરા હતા. તેના ગુણુ અને તેની સેવાથી ખુશી થઈ અકબરે તેને ‘રાજા ખીરબલ” એવા ખિતાબ આપ્યા, અને મેટાં કામ સોંપ્યાં. ખીરબલ કહેતાં વીરબલ; વીર એટલે મોટા જોદ્દો,જેનામાં મેટા જેદ્દા જેટલું બળ છે એવેા રાજા. અકબર વિષેની વાર્તાઓમાં ખીરબલ શે પ્રખ્યાત છે. આ વેળા નગરકાટનાં રાજા જયચંદ્રને કાંઈ અપરાધને માટે પાÜહું કેદ કર્યું તે માટે તેના કુંવર બડીચંદ્રે ખડ ઉઠાવ્યું. શાહે તેને મુન્નક જપ્ત કરી એ ઈલકાબની જોડે તે રાજ્ય કવિરાજને જન્~ ગીરમાં આપ્યું; અને લાહેારના સૂબેદાર હુસેન કુલીખાન તથા પંજા- ખના અમીરાને આજ્ઞા કરી કે એ બળવાખારને જીતી તેને એ ભૂલક રાજા ખીરબલને સ્વાધીન કરવા. એ દૂકમ લેઇ બીરલ લાહાર ગયેા. લાહારથી મુગલ ફેજ નગરઢ ભણી ચાલી. રાત્રુના પહાડી દેશમાં દાખલ થતાં મહુરી નામે ગઢ આવ્યો તેના ગઢવી નામે એય જય- ચંદ્રના સગા છતાં તામે થયેા. ત્યાર પછી કુટુલા નામે ઊઁચા ક્લ્યા આવ્યો. એ ડુંગરી મૂલકમાં ગ્વાલિયર નામે નગર છે ત્યાંના રાજાના અસલ એ ગઢ હતા; પણ જયચંદ્રે તે તેની પાસેથી ખૂંચાવી લીધા